Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૩૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૭. પછી-ઇચ્છાકાર “રાઇઅપડિકમાણે ઠાઉ?” ગિર-ઠાએહ , કહીને જમણો હાથ ઉપાધિ ઉપર
સ્થાપીને સબસ્તવિ રાઈઅ દુચિંતિઅ) કહેવું. ૮. પછી નમુલ્યાણ તથા કરેમિ ભંતે ! કહી, ઈચ્છામિ કામિ કાઉસ્સગ્ગત તસ્સ ઉત્તરી. અન્નત્ય કહી,
એક લોગસ્સનો કાઉસ્સગ્ન ન આવડે તો ચાર નવકાર ગણવા પારીને પ્રગટ લોગસ્સ કહી, સવ્વલોએ અરિહંત, અન્નત્ય કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન ન આવડે તો ચાર નવકાર ગણવા, તે પારી, પુફખરવરદી, સુઅલ્સર અન્નત્ય કહી, અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ અથવા તે ન આવડે,
તો આઠ નવકાર ગણવા. તે પારી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર કહેવું. ૯. પછી-ત્રીજી આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદણાં બે દેવાં. ૧૦. પછી-ઠેઠ અભુટિઓ ખામી વાંદણાં બે દેવા સુધી દેવસિઅની રીતે જાણવું. પણ જે ઠેકાણે
દેવસિ આવે, તે ઠેકાણે રાઈએ કહેવું. ૧૧. પછી-આયરિઅ ઉવજઝાએ કરેમિ ભંતે ઈચ્છામિ કામિ તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી તપચિંતવાણી કાઉસ્સગ્ન કરવો તે કરતાં ન આવડે, તો સોળ નવકાર ગણવા તે પાણીને પ્રગટ લોગસ્સ કહી,
છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદરાં બે દેવાં. ૧૨. પછી-સકલ તીર્થવંદન કહેવું, પછી ઈચ્છકારી ભગવન પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી,
કહી યથાશક્તિએ પચ્ચખાણ કરવું. ૧૩. પછી-સામાયિક, ચઉવ્યિસન્થો, વંદાણ, પડિકમણું, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે ” એમ
કહી છે આવશ્યક સંભારવાં. તેમાં-પચ્ચફખાણ ગુરુ મહારાજ પાસે કર્યું હોય, તો “કર્યું છે '
કહેવું, અને સ્વયં ધાર્યું હોય તો ધાર્યું છે જી' એમ કહેવું ૧૪. પછી-ઇચ્છા અણુસદ્ધિ નો ખમાસમણાણે નમોષ્ઠ કહીને વિશાલલોચન કહેવું. ૧૫. પછી-નમુત્યુઘંટ અરિહંતચેઇયાણં અન્નત્ય કહી, એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી, નમોહક કહી કલ્લાકંદની પ્રથમ થાય કહેવી, પછી લોગસ્સપુખરવરદીસિદ્ધાણં બુદ્ધાણં કહી અનુક્રમે
ચાર થયો કહીએ છીએ, તિહાં સુધી સર્વ કહેવું. ૧૬. પછી- નમુત્થણ કહી ભગવાન આદિ ચારને ચાર ખમાસમણે વાંદવા. પછી જમણો હાથ ચરવળા
ઉપર સ્થાપી, અઢાઈજજેસુ કહેવું ૧૮. પછી-ખમાસમણ દઈ, શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન સ્તવન, જય વિયરાય, કાઉસ્સગ્ગ, થાય
પર્યન્ત કહીએ છીએ, તિહાં સુધી કહેવું. ૧૯. પછી-ખમાસમણ દેવા પૂર્વક શ્રી સિદ્ધાચળનું ચૈત્યવંદન, સ્તવન, જયવીરાય, કાઉસ્સગ્ન
અને થાય કહીએ છીએ, ત્યાં સુધી કહેવું. ૨૦. પછી સામાયિક પારવાના વિધિની રીતે સામાયિક પારવા સુધી પ્રથમ પ્રમાણે કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org