________________
મંત્રદિવાકર સુશિક્ષિત વર્ગ કે જે સામાન્ય રીતે આવા સાહિત્ય. તરફ શંકાની નજરે જુએ છે, તેણે પણ આ ગ્રંથના પૃષ્ઠો ઉથલાવ્યાં અને છેવટે ઉદ્ગાર કાઢયા : “ઘણે. પ્રમાણભૂત ! ઘણે સુંદર
ચાલીએ તે ચલાય છે અને પંથ કપાય છે. એમ કરતાં ગંતવ્યસ્થાને પહોંચી જવાય છે. પણ પહેલેથી જ શંકા કરીએ કે ચલાશે કે કેમ? કેટલું ચલાશે ? ક્યારે ચલાશે? તે પગ મંડાતું નથી અને પ્રસ્થાન થતું નથી. આવી બાબતમાં તે મનુષ્યની આંતરિક શ્રદ્ધા જ કામ કરે છે અને બાકીનું કુદરત સંભાળી લે છે. અમે તે રોજ માનીઝ છાયામાં બેસતા હતા અને તેને કેટલીક અનુગ્રહ પણ. પ્રાપ્ત કરી ચૂક્યા હતા, એટલે આવી બાબતેની ચિંતા. શા માટે કરીએ?
અમને વધારે આનંદ તે એટલા માટે છે કે મંત્ર એ કઈ ભેજાબાજોનો તુકકે નથી, પણ ભારતના ઋષિમહર્ષિઓની આધ્યાત્મિક સાધનામાંથી પ્રકટેલું ઉ. કેટિનું વિજ્ઞાન છે. ” એ હકીકતને સ્વીકાર થયે “અને. તે માનવના ઉત્કર્ષ–અભ્યદયમાં ઘણો ફાળો આપી શકે છે” એ વસ્તુ પ્રકાશમાં આવી. પછી તે ઘણી મુમુક્ષુઓ: મળવા લાગ્યા અને કેટલાક તનદુ:ખિયા, મનદુ:ખિયા તથા ધનદુ:ખિયાઓએ અમારી મુલાકાત લીધી. તેમાં જે કંઈ કહેવા જેવું હતું, તે કહ્યું અને અમારી સૂઝ-સમજ પ્રમાણે કેટલુંક માર્ગદર્શન પણ આપ્યું.
૪ શ્રીપદ્માવતી માતાની.