________________
(૨૪)
મહાવીર અને શ્રેણિક. છું, જેથી જ આ અમારા નરપતિની હું રોજ ભકિત કર્યો કરું છું. સમજી ?”
ઠીક ભાઈ ત્યારે આ તારી છબી થેડીવાર મને આપીશ કે?” દાસીએ પોતાને મૂળ ઉદ્દેશ કહી સંભળાવ્યું.
દાસીનું વાકય સાંભળી વણિક ચમક હેાય તે આડંબર કર્યો. “તું આ છબીને શું કરશે બાઈ? કઈ દિવસ નહિ ને આજે તે છબી માગી એ તે નવાઈ ”
નવાઈ શેની, જરાક જેવી છે. ધારી ધારીને નિરખવી છે કે જેને તમે રોજ પૂજે છે એ કેવાક સહામણું છે.”
તેં તો જોઈ છે. ઘણી વાર ધારી ધારીને નિરખી છે. હવે એમાં જોવાનું શું બાકી રહ્યું છે કે તું જેવા માગે છે?” વણિકે પૂછ્યું.
જોઈ એટલે થઈ રહ્યું. શું જગતમાં બીજું કે જેનાર જ નથી કે તમે એમ બેલે છે?” દાસી ગુણવંતી બોલી.
ત્યારે કોને જોવાની ઈચ્છા છે ? જરા સ્પષ્ટતાથી તે કહે.”
અમારી બાઈ ચેટક રાજકુમારી સુજેષ્ઠાને જોવાની ઈચ્છા થઈ છે. જેમ બને તેમ તાકીદે લઈ આવવાની મને આજ્ઞા થઈ છે.”
“એ મ, ત્યારે તે નહિં મળે જા. હું કોઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com