________________
જ્ઞાન
ki
અવતા—આ ગાથામાં અગ્નિજ્ઞાય જીવા દર્શાવે છે.
इंगाला अच्ची मुम्मुर सुद्धागणी य अगणी य । वण्णाईहि य भेया सुहुमाणं नत्थि ते भेया ॥ ३२॥ ગાથાર્થ—અંગારા, જ્વાલા, અચી, મુમુ, શુદ્ધ અગ્નિ, અને અગ્નિ, તથા વણું ગધાવિš ઉપજતા અગ્નિના ભેદ એ સવ ભેદ ખાદર અગ્નિકાયના છે, પરન્તુ સૂક્ષ્મ અગ્નિકાયના એવા કાઇ ભેદ નથી. ૫૩૨ા
મવાર્થ—ધુમ્રરહિત બળતા કાષ્ટ વિગેરેના અગારા, અથવા લેહ આદિ ધાતુઓમાં (ગાળતી વખતે) વ્યાપ્ત થયેલા અગ્નિ તે અંગ, અગ્નિ સાથે સ''ધવાળી જ્વાલા (ભડકા).તે ગ્યા, અને કાષ્ટાદિકની સાથે અસંબદ્ધ જ્વાલા (છુટા ભડકા વિગેરે) તે અર્પી, ભરસાડમાં અસ્પષ્ટ ધવા અગ્નિ તે મુર્મુ, વિજળી વિગેરેના તે જીદ્દાનિ, કેટલાક આચાર્યાં ભડકા રહિત તથા ધુમાડા રહિત બળતા કાષ્ટાદિકના અગ્નિને શુદ્ધાગ્નિ કહે છે, એ અંગાર આદિ ભેદથી ભિન્ન પ્રકારના તે અગ્નિ, અથવા જે મહાનગરના દાહમાં ઇંટ વિગેરેમાં ન્યાસ થયેલા અગ્નિ તે અગ્નિ, અહિં માળી એ પુખ્તથી ઉલ્કા અશની વિગેરે અગ્નિ ભેદો પણ ઉપલક્ષણથી જાણવા. એ સર્વ ભેદના માઇર અગ્નિકાયના છે, કારણ કે સૂક્ષ્મ અગ્નિના એવા કોઈ ભેદ હાઈ શકતા નથી. સૂક્ષ્મ અગ્નિ તા સલાક વ્યાસ એકજ પ્રકારના છે. ાકા
અવતરન—મા ગાથામાં ખાદર વાયુકાયના ભેદ દર્શાવાય છે—
वाभामे उक्कलि मंडल गुंजा महा घण तणू य । वण्णाईहि य भेया सुहुमाणं नत्थि ते भेया ॥ ३३ ॥ શાષાવૈં:-ઉદ્ભ્રામકવાયુ, ઉત્કલિકાવાયુ, મંડલવાયુ, ગુંજવાયુ, મહાવાયુ, ઘનવાયુ અને તનવાયુ તથા વર્ણાદિકથી ઉપજતા વાયુના ભેદ એ સર્વ ભેદ ખાદર વાયુકાયના છે, સૂક્ષ્મ વાયુકાયના એવા કાઈ ભેદ નથી. પ્રકા
समासः
| तेउ तथा वायुकायना उदाहरणो
m