________________
| ईसाणंता मिच्छा, सासण नव मिस्स अविरया अट्ठ । अटु सहस्सारंतिय, छलच्चुयाऽसंखभागुपि॥१९७॥
થાર્થ –ભવનપતિથી ઈશાન સુધીના મિથ્યાષ્ટિ અને સાસ્વાદની રે નવ વસ્તુ પશે છે, મિશ્રદષ્ટિ અને અવિરતમ્યગ્દષ્ટિએ આઠ રજુ સ્પર્શે છે, સન થી સહસાર સુધીના દેવો ૮ રજજુ સ્પર્શે છે, અમ્યુત ૬ રજજુ સ્પશે છે અને ઉપરના (વેયક તથા અનુત્તર) દેવે લોકના અસંખ્યાતમા ભાગને સ્પશે" છે. ૧૭ :
માથાભવનપતિ વ્યન્તર અને જતિષી દે પૂર્વોક્ત કારણુથી (મિત્ર નારકની પીડા ઉપશમાવવા અને શત્રુ નારકને પીડા વધારવા) નીચે ત્રીજી પૃથ્વી સુધી જાય છે (અસુરકુમારના પરમાધામી દે નારકને પીડવા ત્રીજી પૃથ્વી સુધી જાય છે તે પ્રસિદ્ધ છે) જેથી ૨ રજજુની સ્પર્શના થઈ, અને એજ દે સિદ્ધશિલા પૃથ્વીમાં બાદરપૃથ્વીકાયપણે ઉત્પન્ન થવાથી ૭ જુની ઉર્વસ્પર્શના થઈ, જેથી એ બે મળીને ત્રણ નિકાયના દેવની ૯ રજજુ ત્રસ્પર્શના હોય છે. એ રીતે ૯ રજ સ્પર્શના મિયાદષ્ટિ છે અને સાસ્વાદની રાની જણવી. તથા સૌધર્મ ઈશાન ક૯૫ના મિથ્યાદષ્ટિ અને સાસ્વાદની નીચે ત્રીજી પૃથ્વી સુધી પૂર્વોક્ત કારણે આવે તે ૩ રજજુ અધે સ્પર્શના. અને સિદ્ધશિલામાં પૃથ્વીકાયપણે ઉત્પન્ન થતાં પા રજુ ઉપર્શના મળી ૯ રાજુ ક્ષેત્રસ્પર્શના સૌરાઈના મિથ્યાદષ્ટિ સાસ્વાદની દેને હેય છે.
એજ ઈશાન સુધીના મિશ્રષ્ટિ અને સમ્યગ્દણિ દે નીચે ત્રીજી પૃથ્વી સુધી મિત્ર વા વેરી નારકના પ્રજને જાય, અને પૂર્વસંગતિક દેવ સાથે બારમા સ્વર્ગે જાય તે [૨૬=૮, ૩ાા+જા=૮ એ બે રીતે) ૮ જાની ક્ષેત્રસ્પર્શના હોય.
સનતુ કુમારથી સહસ્ત્રાર સુધીના મિથ્યાયાદિ ચારે ગુણસ્થાનવાળા દે નીચે ત્રીજી પૃથ્વી સુધી અને ઉપર અચુત સુધી જતાં પૂર્વોક્ત રીતે ૮ રજજુ સ્પર્શના થાય છે,
ANNNNN