________________
કાશના પ્રદેશ જેટલા અથવા એક જીવના પ્રદેશ જેટલાજ તુલ્ય અસંખ્યાત છે, એકપણુ પ્રદેશ હીનાધિક નથી. જેથી જગતમાં ધમ અધર્મ લોકાકાશ ને એક જીવ એ ચારના પ્રદેશ તુલ્ય સંખ્યાએ અસંખ્યાત છે. તથા પરમાણુઓ તેથી અનંતકુણા છે, કારણ કે પરમાણુ વિગેરે સમગ્ર પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અપેક્ષાએ અનન્ત છે. અહિ' ગાથામાં “રમાણવો પરમાણુઓ” કહ્યા છે તેથી છૂટા પરમાણુજ ગણવા એમ નહિ પરંતુ સર્વ ના સર્વ પ્રદેશની સંખ્યા ને પરમાણુઓની સંખ્યા એ બનને સંખ્યા એકત્ર ગણીને અનન્તગુણ કહેવા. જો કે કેવળ પરમાણુઓ પણ અનન્તગુણ છે, પરન્તુ અલ્પબદુત્વની પદ્ધતિમાં વસ્તુ દેશશે નહિ પણ સર્જાશે ગણવાની હેવાથી પરમાણુઓ અને સર્વસ્કંધના પ્રદેશે બન્ને જ અલ્પબદુત્વમાં ગણવા. તે પુદ્ગલપ્રદેશથી પૂર્વોક્ત યુક્તિ પ્રમાણે કાળના સમયો અનન્તગુણ છે. તેથી આકાશપ્રદેશ અનન્તગુણ છે. [કાળના સમયેથી ક્ષેત્રની અનંતગુણતા શ્રી ભગવતીજીની વૃત્તિમાં સરસ યુક્તિપૂર્વક ઘટાવી છે ત્યાંથી જાણવી]. I તિરનીવ હાલTMયમ્ |
અવતાળ –પૂર્વગાથામાં પાંચ અજીવ પ્રદેશનું અ૫બહુત કહીને હવે આ ગાથામાં જીવ સહિત છ દ્રવ્યનું અલ્પબદુત્વ | પ્રદેશની અપેક્ષાએ કહે છે– धम्माधम्मपएसेहितोजीवा तओ अणंतगुणा । पोग्गलसमया खंपिय, पएसओ तेणऽणतगुणा ॥२८॥
જણા–ધમસ્તિકાય અને અધમસ્તિકાયના પ્રદેશથી છ તથા જીવપ્રદેશ અનન્તગુણ છે, તેથી પુદ્ગલ તથા પુદંગલ પ્રદેશ અનન્તગુણ છે, તેથી કાળના સમયે અનતગુણ છે, અને તેથી આકાશ પણ પ્રદેશો વડે અનન્તગુણ છે ૨૮૪
માવાર્થ-પૂર્વગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે ધર્મા, અધમ ના અસંખ્ય અસંખ્ય પ્રદેશ (કપ્રદેશ જેટલા વા એકજીવના પ્રદેશ જેટલા) છે, તેથી છ-છવદ્રવ્યો તથા પ્રદેશ અનન્તગુણ છે, કારણ કે ધમાં ૧ છે, તેના પ્રદેશ અસંખ્યાત છે,