Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 389
________________ %%% जीवसमासप्रकरणं समाप्तं ॥ કેટલીક વસમા પ્રકરણુની પ્રતમાં આ પ્રક્ષિપ્ત ગાથા લખેલી દેખાય છે તે આ પ્રમાણેजीवा पोग्गल समया दव्व पएसाय पज्जवा चेव । थोवाइं अणंताई, विसेसमहिया दुवेऽणंता॥१॥ જાથાર્થ – પુદગલે સમય તથા દ્રવ્ય પ્રદેશ અને પર્યાય એ ૬ વસ્તુ અનુક્રમે અ૯૫, અનન્તગુણ, અનન્તગુણ, વિશેવિશેષાધિક, અને બે વાર અનન્તગુણ છે [ એ રીતે ૬ વસ્તુનાં અ૯૫બહુત્વપદે જણૂવાં ] ila. માવાઈ:-[આ ગાથા પ્રતિ હોવાથી પૂર્વવૃત્તિકર્તાઓએ એની વૃત્તિ કરી નથી તેપણુ એ ગાથાની સ્પષ્ટતા માટે વૃત્તિ લખું છું તે આ પ્રમાણે-ઈતિ વૃત્તિકર્તા ]. જીવ પછી પુદ્ગલ પદ છે માટે પુગલની અપેક્ષાએ છે અ૫ છે (અનન્તમા ભાગ જેટલા છે, કારણ કે એકેક જીવ વા એકેક જીવના દરેક પ્રદેશ અનન્તાનન્ત કમંપુદગલ યુક્ત છે, માટે જ અનન્તમાં ભાગ જેટલા અદ્રુપ છે અને ) તેથી જુગલે અનન્તગુણ છે, તેથી પૂત યુક્તિ પ્રમાણે કાળસમયે અનન્તગુણ છે, તેથી સર્વ દ્રવ્ય વિશેષાધિક છે [અહિં સર્વ દ્રવ્યમાં ધમસ્તિકાય ૧દ્રવ્ય, અધર્માસ્તિકાય ૧ દ્રવ્ય, આકાશા, ૧ દ્રવ્ય, જીવાસ્તિકાય અનન્ત દ્રવ્ય, પુદગલ અનન્ત દ્રવ્ય, ને ત્રિકાલવતી , અનન્ત સમયે પણ અનન્તદ્રવ્ય એ ને સવળે કરતાં જે સંખ્યા આવે તે સંખ્યારૂપ અનંત દ્રવ્ય સમયથી વિશેષાધિક છે. અહિં સમયે સ્વત: અનન્તદ્રવ્ય છે, તેમાં શેષ પાંચ દ્રવ્યની સંખ્યા સમયથી અનન્તમાં ભાગ જેટલી જ છે માટે તે વધારવાથી વિશેષાધિક થાય છે. અહિં એકેક સમયને સિદ્ધાન્તમાં એકેક દ્રવ્ય તરીકે ગણેલ છે. તથા સર્વ દ્રવ્યથી એ દ્રવ્યના સર્વ પ્રદેશ અનન્તગુણ છે, કારણ કે સર્વ દ્રવ્યથી એક આકાશવ્યના પ્રદેશોજ અનન્તગુણ છે, તે સર્વ દ્રવ્યના પ્રદેશ સર્વ દ્રવ્યેથી અનન્તગુણ %%ી

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394