________________
પિતાની આચારરૂપી ચર્યાના ભંડાર, શાતિવાળા, અને સાધુઓમાં મુગટ સરખા એવા શ્રી નલક્ષ્મી નામના આચાર્ય થયા. પા
રત્નાકરમાંથી (સમુદ્રમાંથી) જેમ રત્ન ઉત્પન્ન થાય તેમ આ આચાર્યના એક શિષ્યરત્ન થયા, તે એવા થયા કે જેના ગુણ I ગ્રહણ કરવાને બૃહસ્પતિ પણ સમર્થ હોય એમ હું માનતે નથી [અર્થાત્ બૃહસ્પતિથી પણ અધિક વિદ્યાવાળા થયા]. દા * જે શિષ્યરત્નને શ્રી વીવ નામના આચાર્યો શ્રેષ્ઠ મન્નાદિ અતિશના ઉત્તમ જળવડે વૃક્ષની માફક સિંગ્યા, તેવા શિષ્યહ રત્નના ગુણ ગણવાને માટે કે સમથ થાય? (અર્થાત્ એ શિષ્યરત્ન શ્રી વીરદેવ આચાર્યથી શાસન પામ્યા હતા). Biણા
જે શિષ્યરત્નની આજ્ઞાને મોટા રાજાઓ પણ મસ્તકે ચઢાવતા હતા, તથા જેને દેખીને પ્રાય: અતિદુજને પણ પરમ આનંદ ઝી પામતા હતા, તથા જેના મુખરૂપી સમુદ્રમાંથી નિકળતા ઉજવલ વચનરૂપ અમૃત પીવામાં તત્પર એવા દે સરખા જ તે દેવે &ા જેમ ક્ષીર સમુદ્રમંથન કરવામાં પ્તિ ન પામ્યા તેમ તપ્તિ ન પામ્યા. ૮ાા
- જે શિષ્યરને અતિદુષ્કર તપ કરીને વિશ્વને બંધ આપીને તેવા તેવા પ્રકારના પિતાના ગુણે વડે શ્રી સર્વજ્ઞનું આ શાસન-તીર્થ | પ્રભાવિત કર્યું એવા જે શિષ્યરત્નને ભવ્યજનોની સ્પૃહાવાળો (ભને ઈ) અને ચંદ્ર સરખે ઉજવલ યશ સમગ્ર વિશ્વરૂપી આકાશને ઉજવલ કરતે અખલિતપણે સર્વ દિશામાં વિચરે છે (વિસ્તરે છે). Inલા
તથા જે શિષ્યરને યમુના નદીના પ્રવાહ સરખા નિર્મળ શ્રી ગુનોવૈદ્રસૂરિના સંસર્ગથી ગંગા નદીની માફક સર્વ પૃથ્વીતલને 8 પવિત્ર કર્યું. ૧મા
- તથા જે શિષ્યરત્ન વિવેકરૂપી પર્વતના મસ્તકે ઉદય પામીને સૂર્યની માફક એ શિષ્ય વિસ્તરતા કલિકાળના પ્રભાવે પ્રગટ શ થયેલી દુસ્તર અજ્ઞાન પરંપરાની મર્યાદાને લેપ કર્યો છે (અર્થાત અજ્ઞાનરૂપી અંધકારને નાશ કર્યો છે. તથા પૂર્વ મુનિઓને લુપ્ત