________________
૮ પુદગલાસ્તિકાય દ્રવ્યથી
અનન્ત
(૭ થી) અનન્તગુણ ૯ પુદગલાસ્તિકાય
પ્રદેશથી (૮ થી) અનન્તગુણ ૧૦ કાળ સમયે
દ્રવ્યથી (૯ થી) અનન્તગુણ ૧૧ કાળ સમયે
પ્રદેશથી (૧૦ થી) તુલ્ય ૧૨ આકાશાસ્તિકાય
પ્રદેશથી . (૧૧ થી) અનન્તગુણ આ અ૫બહુત ૬ દ્રવ્યના દ્રવ્યનું ને પ્રદેશનું મિશ્ર૯૫બહુત્વ કર્યું, જેથી જીવા૫બહુત અજીવા૫બહત્વ ને જીવાજીવમિશ્રાલ્પબદુત્વ એમ ત્રણ રીતે અલ્પબદુત્વ અનુગ કહ્યો પતિ ૬મો ની નીસમા અqદુલ્લાનુયોm: || કૃતિ નીવરમાન: ૨૮
અવતરણ –એ પ્રમાણે જીવસમાસ પ્રકરણ લાવવાવાયા ઈત્યાદિ ગાથામાં કહેલાં ૮ અનુગ પૂર્વક સમાપ્ત થયું. હવે | આ પ્રકરણના ઉપસંહાર તરીકે આ પ્રકરણ ભણવામાં ઉપગવાળાને શું ફળ થાય ? તે કહે છે
बहभंगदिट्रिवाए, दिदत्थाणंजिणोवइदाणं धारण पत्तो पुण, जीवसमासत्थउवउत्तो ॥२८५।। " જયાર્થઃ—જે જીવ આ જીવસમાસના અર્થમાં ઉપયુક્ત-ઉપગવાળો થાય છે તેજ જીવ જિનેપદિષ્ટ ( સર્વસે ઉપદેશેલા ) દેશને (જીવાદિ પદાર્થોને) ઘણા ભંગવાળા દ્રષ્ટિવાદમાંથી જાણુને ધારણ કરવામાં પ્રાસાર્થ–સમર્થ થાય છે ૨૮૫ા. | માવાર્થ-અગિઆર અગે પણ જેમાંથી ઉદ્ધરાયલાં છે એવું બારમું દ્રષ્ટિવાદ સૂત્ર મહાન સૂત્ર છે, ને તે પશ્ચિમ-સૂત્રપૂર્વાનુયોગ-પૂર્વ-ચૂલિકા એ પાંચ મૂળ ભેદથી (મૂળ વિભાગથી) તેમજ ઘણા ઉત્તરવિભાગેથી વૈદુમા=ઘણા પ્રકારવાળું છે, તેમાં પણ ચોથા પૂર્વ નામના વિભાગમાં ચૌદ પૂર્વ છે. તથા તે દૃષ્ટિવાદ સૂત્રમાં જીવ અછવાદિ પદાર્થો શ્રી ગણધર ભગવાને શું ધ્યા