SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ પુદગલાસ્તિકાય દ્રવ્યથી અનન્ત (૭ થી) અનન્તગુણ ૯ પુદગલાસ્તિકાય પ્રદેશથી (૮ થી) અનન્તગુણ ૧૦ કાળ સમયે દ્રવ્યથી (૯ થી) અનન્તગુણ ૧૧ કાળ સમયે પ્રદેશથી (૧૦ થી) તુલ્ય ૧૨ આકાશાસ્તિકાય પ્રદેશથી . (૧૧ થી) અનન્તગુણ આ અ૫બહુત ૬ દ્રવ્યના દ્રવ્યનું ને પ્રદેશનું મિશ્ર૯૫બહુત્વ કર્યું, જેથી જીવા૫બહુત અજીવા૫બહત્વ ને જીવાજીવમિશ્રાલ્પબદુત્વ એમ ત્રણ રીતે અલ્પબદુત્વ અનુગ કહ્યો પતિ ૬મો ની નીસમા અqદુલ્લાનુયોm: || કૃતિ નીવરમાન: ૨૮ અવતરણ –એ પ્રમાણે જીવસમાસ પ્રકરણ લાવવાવાયા ઈત્યાદિ ગાથામાં કહેલાં ૮ અનુગ પૂર્વક સમાપ્ત થયું. હવે | આ પ્રકરણના ઉપસંહાર તરીકે આ પ્રકરણ ભણવામાં ઉપગવાળાને શું ફળ થાય ? તે કહે છે बहभंगदिट्रिवाए, दिदत्थाणंजिणोवइदाणं धारण पत्तो पुण, जीवसमासत्थउवउत्तो ॥२८५।। " જયાર્થઃ—જે જીવ આ જીવસમાસના અર્થમાં ઉપયુક્ત-ઉપગવાળો થાય છે તેજ જીવ જિનેપદિષ્ટ ( સર્વસે ઉપદેશેલા ) દેશને (જીવાદિ પદાર્થોને) ઘણા ભંગવાળા દ્રષ્ટિવાદમાંથી જાણુને ધારણ કરવામાં પ્રાસાર્થ–સમર્થ થાય છે ૨૮૫ા. | માવાર્થ-અગિઆર અગે પણ જેમાંથી ઉદ્ધરાયલાં છે એવું બારમું દ્રષ્ટિવાદ સૂત્ર મહાન સૂત્ર છે, ને તે પશ્ચિમ-સૂત્રપૂર્વાનુયોગ-પૂર્વ-ચૂલિકા એ પાંચ મૂળ ભેદથી (મૂળ વિભાગથી) તેમજ ઘણા ઉત્તરવિભાગેથી વૈદુમા=ઘણા પ્રકારવાળું છે, તેમાં પણ ચોથા પૂર્વ નામના વિભાગમાં ચૌદ પૂર્વ છે. તથા તે દૃષ્ટિવાદ સૂત્રમાં જીવ અછવાદિ પદાર્થો શ્રી ગણધર ભગવાને શું ધ્યા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy