Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 386
________________ કાર समास: I૧ળી છે અનન્ત છે, ને એકેક જીવના પ્રદેશ અસંખ્ય અસંખ્ય (ધર્મના પ્રદેશ જેટલાજ) છે તે એ રીતે ધર્માના પ્રદેશથી છવદ્ર અનન્તગુણ છે તે સર્વ જીવપ્રદેશે પણ અનન્તગુણ હોય જ, તથા છવદ્રવ્યથી અને જીવપ્રદેશથી પણ પુદગલદ્રને પુદ્ગલ પ્રદેશ અનન્તગુણ છે, કારણ કે એક જીવના એકેક પ્રદેશ અનન્ત અનન્ત કર્મવગણાઓ છે ને તે સર્વે ગૃહિત પુદગલ છે, તે ઉપરાન્ત જીવને અગ્રાહા તથા અગૃહીત ગ્રહણયોગ્ય પુદ્ગલ વગણાઓ તેથી પણ અનન્તગુણ છે (માટે જીવપ્રદેશથી પુદગલ જે અનન્તગુણ છે તે પુગલપ્રદેશો તે અનન્તગુણ હોય જ છે, તેથી પૂર્વોક્ત યુક્તિએ કાળના સમયે અનન્ત ગુણ છે (કારણ કે કેઈપણ પુદગલે ભૂતકાળના અનન્ત સમયે અનુભવ્યા છે ને હજી અનન્ત સમયે અનુભવશે). તેથી આકાશપ્રદેશ અનન્તગુણ છે. ૬ દ્રવ્યના અલ્પબદુત્વને સંક્ષિપ્ત સંગ્રહા ૧ ધર્માસ્તિકાય દ્રવ્યથી સર્વથી અ૮૫ ૨ અધર્માસ્તિકાય દ્રવ્યથી (૧ થી) તુલ્ય ૩ (ક) આકાશાસ્તિકાય દ્રવ્યથી (૨ થી) તુલ્ય ૪ ધર્માસ્તિકાય પ્રદેશથી અસંખ્ય અસંખ્યગુણ (૩ થી) ૫ અધમસ્તિકાય પ્રદેશથી અસંખ્ય (૪ થી) તુલ્ય ૬ જીવાસ્તિકાય દ્રવ્યથી અનન્ત (૫ થી અનન્તગુણ) ૭ જીવાસ્તિકાય પ્રદેશથી અનન્ત (૬ થી) અસંખ્યગુણ अजीवद्रव्योर्नु अल्पबहुत *OCH SHOXHA HIR

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394