Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 384
________________ ક समासः # I૮૬I अजीवद्रव्योनुं अल्पबहुत्व કકકક છે અને ભાવ-વ ગંધ રસ અને સ્પર્શના યોગે દરેક પરમાણુ તેમજ ઢિપ્રદેશાદિ ક ભિન્ન ભિન્ન સમયમાં અનેક સ્વરૂપને પ્રાપ્ત #ી થયા છે, અને થશે, એટલે અનેક પ્રકારના કવ્યાદિ સાગ વડે અનત સમયે મતિ પરમાણુએ અનુભવ્યા તેમ ભવિષ્યમાં અનુભવશે. માટે પુદગલદ્રવ્યથી સમયે અનંતગુણ કહ્યા છે અને તે બરાબર છે. અતીત સમયે નષ્ટ થયા છે, અને ભવિષ્યના સમયે ઉત્પન્ન થયા નથી માટે તે હયાત નહિ હેવાથી દ્રવ્યરૂપ નથી. માત્ર વર્તમાન એક સમય જ હયાત હોવાથી તેજ દ્રવ્ય૩૫ છે, અને તે એક હોવાથી પુથી અનંતગુણ નથી એમ પણ ન કહેવું છે જોઈએ, કારણ કે પૂર્વની સાથે પછીનાનું અનુસંધાન રહે છે. નિરન્વયવિનાશ અને અસની ઉત્પત્તિનું અન્યત્ર ખંડન કર્યું છે, પરંતુ જ્યાં પૂર્વાપર સંબંધ રહેતા હોય કે જે વસ્તુ અસતું ન હોય તેનું ખંડન કર્યું નથી. કાળની વતનમાં દ્રવ્યને પૂવ૫૨ It સંબંધ રહે છે, અને દરેક દ્રવ્ય દ્રવ્યરૂપે સત હોવાથી કાળના સમયે એકાંત અસત નથી, માટે પુદ્ગલથી અનતગુણ કહેલ છે તે બરાબર છે. અવતરણ –પૂર્વ ગાથામાં ધમસ્તિકાયાદિ દ્રવ્યનું (અજીતુ) દ્રવ્યાપેક્ષાએ અ૫બહુત કહીને હવે આ ગાથામાં એજ અજીવદ્રવ્યનું અ૯૫બહુત પ્રદેશોની અપેક્ષાએ કહે છે– धम्माधम्मपएसा, तुल्ला परमाणवो अणंतगुणा। समया तओ अणंता, तह खपएसा अणंतगुणा ॥२८॥ –ધમસ્તિકાય અધમસ્તિકાય એ એના પ્રદેશ પરસ્પર તુલ્ય છે. તેથી પુદગલપરમાણુઓ (પ્રદેશે ૫ણુ) અનંતગુણ છે, તેથી સમય અનન્તગુણ છે, ને તેથી આકાશપ્રદેશ અનન્તગુણ છે. ૨૮૩ ભાવાર્થ –ધર્માસ્તિકાયના પ્રદેશ અસંખ્યાત તેમ અધમસ્તિકાયના પ્રદેશ પણ અસંખ્યાત છે, અને એ બન્નેના પ્રદેશ લેાકા દ II૮II રાનું

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394