________________
નવ
॥૮॥
ચેાજન વિસ્તારવાળું માનસરોવર નામનું સરોવર છે. તેથી ચારે દિશામાં ઉત્તરદેશમાં જળ ઘણું છે, તેથી જીવા પણ ઉત્તરદિશમાં ઘણા છે. તથા જે રીતે સામાન્ય જીવાનુ` દિશિ આશ્રિત અલ્પબહુત્વ છે, તેજ રીતે અકાયનુ વનસ્પતિકાયનુ દ્વીન્દ્રિયનું ત્રીન્દ્રિયનુ ચતુરિન્દ્રિયનું ને તિર્યંચ પચેનું દિશિઆશ્રિત અપબહુત્વ પણ છે. અને અગ્નિ વાયુનું અલ્પબહુત્વ જૂદી રીતે છે તે આ પ્રમાણે:-મેરૂથી પશ્ચિમિિશએ પશ્ચિમમહાવિદેહની વિજયા અનુક્રમે ઉતરતા (નીચા નીચા) પ્રદેશવાળી છે, તેથી ક્ષેત્ર બાહુલ્યને લીધે મનુષ્ય વસતિ પણ વિશેષ છે અને વિશેષ વસતિમાં અગ્નિના આરભ ઘણા હોય છે માટે પશ્ચિમદિશિમાં અગ્નિના જીવે ઘણા છે, તેમજ એ ભૂમિ ઢાળ પડતી હોવાથી છેવટે ૧૦૦૦ યાજન નીચી ગઇ છે, માટે પૂવિદેહથી પશ્ચિમવિદેહમાં પાલાણુ અધિક હેાવાથી, અને પેાલા ભાગના કારણે વાયુના સદ્ભાવ વિશેષ હોવાથી પશ્ચિમદિશિમાં વાયુજીવા
પણ ઘણા છે.
સાંોિમાં-તીર્હાલેાકમાં સર્વથી અલ્પ છવા છે, કારણ કે તીછલાક તા ફક્ત ૧ ૨જી વિસ્તારવાળા ને ૧૮૦૦ ચેાજન જાડા એટલા અલ્પ પ્રમાણના છે, તેથી ઉલેાકવતી જીવા અસંખ્યગુણ છે, કારણ કે તિય ક્ષેત્રથી ઉઘ્નક્ષેત્ર અસખ્યાતગુણુ છે, (દેશેાન ૭ ૨૦ૢ ઉચું ને ૧ રજ્જુથી પ રજ્જુ અનિયમિત વિસ્તારવાળુ' છે). તેથી અધેાલેાકવતી જીવા વિશેષાધિક છે, કારણ કે ઉĆલાકથી અધેાલાકનુ ક્ષેત્ર ક ંઈક વિશેષ છે. એ રીતે કેટલાંક પદોનુ અલ્પબહુત્વ અહિં દર્શાવ્યું. વિશેષ જિજ્ઞાસુએ શ્રીપ્રજ્ઞાપનાજીના ત્રીજા પદમાં જે અલ્પબહુત્વ કહ્યું છે ત્યાંથી જાણવા યોગ્ય છે. II તિ નવસમાજ્ઞાવ્વદુત્વમ્ ॥
અવતનઃ— રીતે જીવિષયક અલ્પબહુત્વ કહ્યું. હવે અજીવવિષયક કહેવા ઈચ્છતા આ સૂત્ર કહે છે— ધમ્મા ખમ્મા ગાતા તિન્નિવ ક્રિયા મને થોવા તત્તો અનંતનુળિયા પોશજીના તો સમયઃ૫૨૮૨
समासः
योग आदि पदों
अल्पबहुत्व
1186611