________________
સૂક્ષ્માતિમાં બાદરજીવા સર્વથી અલ્પ છે, તેથી સૂક્ષ્મજીવા અસ ંખ્યાતગુણુ છે, અહિં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ અનન્ત છે તેાપણુ અનન્તગુણુ થાય નહિં કારણ કે જેમ સૂનિગેાદજીવા અનન્ય છે તેમ આદર નિગેાદજીવા પણ અનન્ત છે, જેથી બાદરજીવાના અનન્તથી સુક્ષ્મજીવાનું અનન્ત અસંખ્યાતગુણ માટુ' છે-એ ભાવાથ.
મધ્યમાં અભવ્યજીવા સર્વાંથી અલ્પ છે, તેથી નાભવ્ય નાઅભવ્ય(સિદ્ધ) અનન્તગુણ છે, તેથી ભન્યજીવે અનન્તગુણ છે. ફિરાળમાં બાદરજીવા પશ્ચિમદિશિમાં અલ્પ છે, પૂર્વ દિશામાં વિશેષાધિક છે, દક્ષિણદિશામાં તેથી પણ વિશેષાધિક છે, અને તેથી પણ ઉત્તરદિશામાં વિશેષાધિક છે. સૂક્ષ્મજીવે પ્રાય: ચારે દિશામાં તુલ્ય છે. અહિ બાદરજીવાનુ` દિશિઓમાં જે અલ્પબહુત્વ કહ્યું તે વનસ્પતિઓના કારણથી છે, કારણ કે બાદરજીવામાં વનસ્પતિજીવા થી વિશેષ છે, અને તે બાદરવનસ્પતિઓની ઉત્પત્તિ જળને આધીન છે, જ્યાં જળ વિશેષ ત્યાં ખાદરવનસ્પતિ પણ વિશેષ, અને જ્યાં જળ અલ્પ ત્યાં ખાદરવનસ્પતિ પણ અલ્પ, પુન: ઘણું જળ તા સમુદ્રોમાંજ હોય છે, ત્યાં સમુદ્રોમાં પૂર્વ પશ્ચિમ દિશામાં ચંદ્રના દ્વીપા ને સૂર્યના દ્વીપ છે, અને દ્રીપાના સ્થાને જળનો અભાવ છે, અને જળના અભાવે ખાદરવનસ્પતિના પણ અભાવ છે, [દ્વાપામાં પણ જળાશયાદિ સ્થાને બદરવનસ્પતિ છે પરન્તુ અતિ અલ્પ હોવાથી અવિક્ષિત ૬], તે કારણથી પૂર્વ પશ્ચિમ દિશામાં જીવા અલ્પ છે, તેમાં પણ પૂર્વદિશાથી પશ્ચિમદિશામાં એક વિશેષતા એ છે કે-૧૦૭૬ યાજન ઉચા, ૧૨૦૦૦ યાજન વિસ્તારવાળા ગૌતમહીપ નામના દ્વીપ લવણુ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવના છે, જેથી પશ્ચિમદિશામાં દ્વીપ જેટલા ક્ષેત્રમાં જળના અભાવ હોવાથી બાદવનસ્પતિ પણ નથી તેથી પૂર્વ દિશિના જીવાથી પશ્ચિમદિશિના જીવે અલ્પ હાય છે. તેથી આધે પશ્ચિમ દિશાના જીવ ચારે દિશાથી અલ્પ છે, ને પૂર્વૈદિશામાં જીવે વિશેષ છે. પુનઃ દક્ષિણદિશામાં ચદ્રસૂર્યના દ્વીપાના અભાવે જળ ઘણું હાવાથી દક્ષિણ દિશામાં જીવે પૂર્વદિશથી પણ વિશેષ છે, તથા દક્ષિણુથી ઉત્તરદિશિમાં જીવા વિશેષ હાવાનું કારણ કે ઉત્તરદિશિમાં સખ્યાત ચેાજનના વિસ્તારવાળા દ્વીપમાં સખ્યાત