Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 379
________________ 6 % % % % રોગમાં–સર્વથા અલ્પ મનેયોગી જીવ છે, કારણ કે સંજ્ઞી પંચેન્દ્રિયપર્યાપ્ત ને જ મને ગ હોય છે. તેથી વચનયોગી જીવો અસંખ્યાતગણ છે, કારણ કે સવ ત્રસ વચનગી હોય છે. તેથી અમે ગી ( સિદ્ધો ) અનન્તગુણ છે, તેથી કાયથેગી ||Rા અનન્તગુણ છે, કારણકે સર્વ સંસારીજી કાયમી છે. વેમાં પુરૂષવેદી સર્વથી અલ્પ છે, તેથી સ્ત્રીવેદી સંખ્યાતગુણ છે, તેથી અવેદી ( સિદ્ધ) અનન્તગુણ છે તેથી નપુંસકવેદી અનન્તગુણ છે, કારણ કે એકેન્દ્રિયાદિ સવ અસંગ્નિ જી નપું સદી છે, ને સંશિમાં પણ નપુસક્વેરી છે. વાળમાં અકષાયી જીવ ( યથાવાતચારિત્રીઓ ને સિદ્ધો) સર્વથી અલ્પ છે, તેથી માનક્વાયી અનન્તગુણ છે ( અનંતસંસારી જી માનવાળા હોવાથી). તેથી ક્રોધકષાયી જી વિશેષાધિક છે, તેથી માયાકષાયી વિશેષાધિક છે, તેથી ભકષાયી વિશેષાધિક છે. જ્ઞાનમાં મન:પર્યાવજ્ઞાની સર્વથા અલ્પ છે, કારણ કે તે યતિને જ હોય છે. તેથી અવધિજ્ઞાનીઓ અસંખ્યગુણ છે, કારણ કે આવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિ દેવને તથા નારકેને હોય છે ને તે અસંખ્યાત છે. તેથી મતિજ્ઞાની ને શ્રુતજ્ઞાની સ્વસ્થાને તુલ્ય છે પરંતુ અવધિજ્ઞાનીઓથી વિશેષાધિક છે, તેથી વિભળજ્ઞાનીઓ અસંખ્યાતગુણ છે, કારણ કે વિર્ભાગજ્ઞાન મિથ્યાષ્ટિ દેવનારકોને હોય છે, ને તે સમ્યગ્દષ્ટિ દેવનારકેથી અસંખ્યાતગુણ છે, તેથી કેવલજ્ઞાનીઓ અનન્તગુણ છે, સિદ્ધ અનન્ય છે માટે, તેથી મતિજ્ઞાની ને શ્રુત અજ્ઞાની અનન્તગુણ છે, ને પરસ્પર તુલ્ય છે. નમાં અવધિદશની સર્વથી અલ્પ છે, કારણ કે તે સમ્યગ્દષ્ટિ દેવનારને છે (સિદ્ધાન્ત મતે વિર્ભાગજ્ઞાનીઓને પણ છે), આ તેથી ચક્ષુદર્શની અસ ખ્યાતગુણ છે, કારણ કે સર્વ ચતુરિન્દ્રિય ને પંચેન્દ્રિને ચક્ષુદન છે. તેથી કેવળદર્શની અનન્તગુણ, % % %

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394