________________
**
*
*
*
*
જીવરાશિએ દરેક અસંખ્યાત અસંખ્યાત છે, જેથી એ અસંખ્યાતમાં જ ચાર પ્રકારની તરતમતા છે, તથા જે રીતે એ દેવ| ગતિમાં અ૫હત્વ કર્યું તે રીતે નરકગતિમાં પણ ચાર ગુણસ્થાનવતી ચાર જીવરાશિઓનું અ૫બહત્વ જાણવું, દેશવિરતિ આદિ ગુણસ્થાને તે એ બન્ને ગતિમાં છે જ નહિં ર૭૯
અવતર–આ ગાથામાં તિર્યંચગતિમાં ગુણસ્થાનાશ્રિત અદ્ર૫બહુત કહે છે. तिरिपसु देसविरया, थोवा सासायणा असंखगुणा। मीसा य संख अजया, असंखमिच्छा अणंतगुणा ॥ | નાથાર્થે–તિય માં દેશવિરત સર્વથી અઢ૫ છે, તેથી સાસ્વાદન સમ્યગ્દષ્ટિએ અસંખ્યાતગુણા છે, તેથી મિશ્રદષ્ટિએ સંખ્યાતગુણ છે, તેથી અવિરતસમ્યગ્દષ્ટિએ અસંખ્યગુણ છે, તેથી મિયાદષ્ટિએ અનન્તગુણ છે ૨૮.
માવા –ગાથાથવતુ સુગમ છે. પ્રમત્તાદિ ગુણસ્થાને તિર્યંચને છે જ નહિ માટે તેનું અહ૫બહુવ પણ નથી. તિર્યંચામાં ૨-૩-૪-૫ ગુણસ્થાનવતી છના ચાર રાશિએ અસંખ્ય અસંખ્ય છે, ને મિથ્યાષ્ટિને રાશિ અનન્ત છે. ૨૮૦ના.
અવતરણ—આ ગાથામાં મનુષ્યગતિમાં ગુણસ્થાનાશ્રિત અ૫બહુત કહે છે– मणुया संखेज्जगुणा, गुणीसुमिच्छा भवे असंखगुणा । एवं अप्पाबहयं, दव्वपमाणेहि साहेज्जा ||२८१॥ | Twાઇ–ગુણસ્થાનેમાં અલ્પબત કહેવા પ્રસંગે મનુષ્ય સંખ્યાતગુણા કહેવા, ફક્ત મિથ્યાષ્ટિમનુષ્યો જ અસંખ્યાતગુણ &ી કહેવા, એ પ્રમાણે ગુણસ્થાનાશ્રિત ઈન્દ્રિયાદિ માગણાઓમાં દ્રવ્યપ્રમાણુ વિચારીને સાધવું–કહેવું. ૨૮૧ાા.
- માવાઈ –મનુષ્યગતિમાં ૧૪ ગુણસ્થાનનું પરસ્પર અ૯૫બહુત્વ કહેવામાં ૧૩ ગુણસ્થાનનું અલ્પબહુત “સંખ્યાતગુણ” પદથી કહેવાય છે, ને મિથ્યાદષ્ટિગુણસ્થાન કહેતી વખતે “અસ ગુણ” પદ કહેવાય છે, તે વિશેષત: આ પ્રમાણે
*
**
*
*