Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 388
________________ નીવ ERROR समासः III. आ प्रकरण भणवान फळ #ા છે કે જે પદાર્થોને શ્રી જિનેશ્વરે એ અર્થથી પ્રરૂપેલા છે, માટે એવા શ્રી જિનેપદિષ્ટ જીવાજીવાદિ પદાર્થોને જેમાં બહુ વિવરણ પૂર્વક (ઘણા ભાંગા પૂર્વક) સંગૃહ્યા છે તેવા પરિકમદિ બહુ પ્રકારવાળા અથવા જીવાજીવાદિકના ઘણા ભંગવાળા તે દ્રષ્ટિવાદ સૂત્રમાં ઘણા પ્રકારે સંગ્રહેલા જીવાજીવાદિ પદાર્થોને જાણવામાં તથા ધારવામાં ( મરણ રાખવામાં ) તે જ જીવ પ્રાસાર્થ-સમથ થાય છે કે જે જીવ આ જીવસમા પ્રકરણમાં સમ્યક ઉપગવાળે હાય, માટે દષ્ટિવાદમાંના તે ભાવે સમજવાને વા યાદ રાખ8ી વાને આ જીવસમાસ પ્રકરણમાં અથવા આ જીવસમાસના અર્થમાં ઉપયુક્ત-ઉપગવાળા થવું ૨૮પા અવતરણ-પૂર્વગાથામાં “વસમાસમાં ઉપગવાળે જીવ દ્રષ્ટિવાદમાંના જીવાદિ પદાર્થોને સ્મરણ રાખવા સમર્થ થાય છે” જ એ એક પ્રકારનું ફળ કહીને પુનઃ એ સિવાય બીજા પ્રકારનું પણ ફળ થાય છે તે આ ગાથામાં કહે છે– 5 एवं जीवाजीवे, वित्थरभिहिए समासनिहिटे। उवउत्तो जो गुणए, तस्स मई जायए विउला॥२८६॥ જાથાર્થ –એ પ્રમાણે દ્રષ્ટિવાદ વિગેરેમાં વિસ્તારથી કહેલા અને આ પ્રકારણમાં સંક્ષેપથી કહેલા જીવાજીવ પદાર્થોમાં ઉપયોગ| વાળા થઈને જે જીવ જીવાજીવાદિ પદાર્થોને ગણે-વિચારે તેની મતિ-બુદ્ધિ અતિવિપુલ-વિશાળ થાય છે ૨૮૬ માવાઈ:-જીવાજીવ પદાર્થો બારમા દષ્ટિવાદ અંગમાં સવિસ્તર કહેલા છે અને આ જીવસમાસ નામના પ્રકરણમાં તેજ જીવા| જીવ પદાર્થોને સંક્ષેપથી કહ્યા છે, માટે આ જીવસમાસ પ્રકરણમાં સંક્ષેપથી કહેલા જીવાજીવ પઢામાં ઉપગવાળે થઈને જે જીવ એ પદાર્થોને સમ્યફપ્રકારે તર્ક વિતર્કથી વિચારે તે તે જીવની બુદ્ધિ એ પદાર્થો જાણવામાં અત્યંત વિસ્તૃત થાય છે, જેને રૃતિ ની - ૧ જીવસમાસવૃત્તિ “પરિકમ આદિ પ્રકારથી ધણા ભંગવાળું” એમ કહ્યું છે, તે મૂળ વિભાગેની અપેક્ષાએ છે, પરંતુ એમાં છવાદિ પદાર્થો અનેક ભંગથી (અનેક પ્રકારે ) કહેલા હેવાથી “જીવાદિ પદાર્થોના ઘણા ભંગવાળુ” એમ કહેવામાં વિરોધ નથી ********* | ??? -

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394