Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 375
________________ 3ી સંખ્યાત હોય છે, જેથી બે મળીને પકથી સંખ્યાતગુણ છે [અહિં કેવળ અયોગીઓ તે ક્ષપથી સંખ્યાતગુણ થાય નહિં પરન્તુ કેવળ સગીએ સંખ્યાતગુણ છે તેથી બે મળીને સંખ્યાતગુણ હોઈ શકે છે. જિનથી ( સગી અગીન સમુદિત સંખ્યાથી) અપ્રમત્તમુનિએ (સાતમા ) ગુણસ્થાનવતી જી ) સંખ્યાતગુણ હોય છે. કારણ કે સગી અગી મળીને અહ૫ સંખ્યાત છે, ને અપ્રમત્તો હજારક્રોડ પૃથકત્વથી (હાર ક્રોડ પૃથ૦ જેટલા પ્રમોથી ) D| અલ્પ સંખ્યા જેટલા સ ખ્યાત છે. તેથી સાધિક ૯ કોડ જેટલી જિન સંખ્યાથી અપનર હનકોડ પૃથકત્વ સંખ્યા સંખ્યાતગુણી છે, તેથી પ્રમત્ત મુનિએ સંખ્યાતગુણ છે, કારણ કે અપ્રમત્તની હજારકોડ પૃથકત્વ સંખ્યા જે બહુ જણની છે તેથી પ્રમત્તમુનિએની હજાર ક્રોડપૃથકત્વ સંખ્યા સંખ્યાતગુણ (પ્રાય: બે ત્રણ ગુણી સંભવિત ) છે. તેથી દેશવિરત 'અસંખ્યગુણ છે, કારવૃકે દેશવિરત મનુષ્ય જે કે સંખ્યા જ છે તે પણ દેશવિત મસ્યાદિ જળચર વિગેરે તિય ચે અસંખ્યગુણ છે. તેથી સાસ્વાદન ગુણસ્થાનવત છ અસંખ્યાતગુણ છે, કારણ કે શવિરત તે મનુષ્ય ને તિય ચે જ હોય છે, અને સાસ્વાદન સમ્યગ્દષ્ટિએ તે દેવ નારક સહિત ચાર ગતિવાળા હોય છે. પુન: આ સાસ્વાદન ગુણસ્થાનીએ તે કદાચિત્ સર્વથા ન પણ હોય, અને જ્યારે ઝી હોય ત્યારે જઘન્યથી ૧-૨ ને ઉકણથી ચાર ગતિમાં અસંખ્ય હોય છે. સાસ્વાદનગુણસ્થાનવતા જીથી ત્રીજા ગુર્થસ્થાનવાળા જામિત્રસમ્યગ્દષ્ટિ છ અસંખ્યાતગુણ છે, કારણ કે સાસ્વાદનકાળ ૧ સમયથી ૬ આવલિકા જેટલો છે, ને મિશ્રને કાળ જધ ન્યથી ને ઉત્કૃષ્ટથી બન્ને રીતે અન્તમુહૂત્ત છે, તેથી સાસ્વાદનીથી મિશ્રદષ્ટિએ અસંખ્યાત ગુણા સંભવિત છે. એ મિશ્રગુણસ્થાની છે પણ કેઈવાર લેકમાં ન પણ હોય ને હોય ત્યારે જઘન્યથી ૧-૨ ચાવતું ઉત્કૃષ્ટથી અસંખ્યાત હોય છે. મિશ્રગુણસ્થાનીઓથી અવિરતસમ્યગદષ્ટિ છે અસંખ્યાત ગુણ છે, કારણ કે મિશ્રને કાળ અન્તમુહૂર્તા છે, ને અવિસ્તગુરુ૧ ક્ષેત્રયોપમના લધુ અસંખ્યાતમા ભાગ જેટલા. અને ત્યારબાદ કંઈક મોટા મોટા ક્ષેત્ર ભે૫મના અસંખ્યા મા ભાગ જેટલ. - ક મર બR- A+

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394