________________
જ
વીવ
समासः
૬૮૪
गुणस्था
नकोर्नु अल्पबहुत्व
સંખ્યાતગુણ છે, તેથી જિન-કેવલી (૧૩-૧૪માં ગુણવતી ) સંખ્યાતગુણ છે, તેથી અપ્રમત્ત સંખ્યાતગુણ છે, તેથી પ્રમત્ત
જી સંખ્યાતગુણ છે, એ ગુણસ્થાનવતી જી અનુક્રમે સંખ્યાતગુરુ સંખ્યાતગુણ છે. તેથી દેશવિરતજી અસંખ્યગુણ છે, તેથી સાસ્વાદન ગુણસ્થાની છ અસંખ્યગુણ છે. ર૭૭ના
સાસ્વાદનથી મિશ્રગુણસ્થાની છે અસંખ્યાતગુણ છે, તેથી અવિરત સમ્યષ્ટિ જીવે અસંખ્યાતગુણ છે, તેથી સિદ્ધ અનંત. | ગુણ છે, તેથી મિથ્યાદષ્ટિ અનન્તગુણ છે. ૨૭૮
માવાર્થ-ઉપશામક શબ્દથી ઉપશમશ્રેણિવતી ૮-૯-૧૦માં ગુણસ્થાનવાળા છ ગણાય છે, પરંતુ અહિં ૧૧ મા ગુણસ્થાનવાળા ઉપશાન્તાહી જીવે પણ ગણવા જેથી એ ચાર ઉપશમ ગુણસ્થાનવાળા સર્વથી અલ્પ છે, કારણ કે સમકાળે પ્રવેશતા ૫૪ ને પ્રવેશેલા સંખ્યાત હોય છે. અને ચારે પરસ્પર તુલ્ય હેય. તેથી ક્ષેપક એટલે ક્ષપકશ્રેણિવતી ૮-૯-૧૦ મા ગુણસ્થાનવાળા ને ઉપલક્ષણથી ૧૨ મા ગુણસ્થાનવાળા છ સંખ્યાતગુણા હોય છે, કારણ કે સમકાળે સંપૂર્ણ ક્ષપકશ્રેણિમાં વર્તતા સર્વ જી શતપૃથકત્વથી અધિક ન હોય, (પ્રવેશતા ૧૦૮ જ હોય). એ અલ્પબદુત્વ ઉત્કૃષ્ટપદે જાણવું, અન્યથા કેઈક વખત ક્ષપક અલપ હોય ને ઉપશામક ઘણું હોય એમ પણ બને, અથવા ઉપશામક સર્વથા ન હોય ને ક્ષેપક હોય એમ પણ બને | અથવા ક્ષેપક કોઈ ન હોય ને ઉપશામક હોય એમ પણ બને, કારણ કે આ ગુણસ્થાને વિરહકાળવાળાં છે. પુનઃ એ ચાર ચાર ગુણસ્થાનેનું અ૬૫બહુ સમુદિતપણે એધે પણ હોય છે, અને ચારે ગુણસ્થાનનું ભિન્નભિન્ન પણ હોય છે.
ક્ષપકથી જિનસર્વ એટલે સગી અગો કેવલી સમુદિતપણે સંખ્યાતગુણ છે, કારણ કે સગીપણાંમાં ને ક્ષપકશ્રેણિમાં જ પ્રવેશતા જ ૧૦૮ થી વધારે ન હોય તેથી પ્રવેશક છે તે તુલ્ય છે, પરંતુ ક્ષપકશ્રેણિમાં પ્રવેશતા ને પ્રવેશેલા સર્વ ગણીએ
તે શતપૃથકત્વ જ હોય છે,ને સગીકેવલી ઉત્કૃષ્ટથી ક્રોડપૃથકત્વ સમકાળે હોય છે, અને અગીઓ સમકાળે ઉત્કૃષ્ટથી
૮૪lી.
રાક