________________
*
શ્રી કયા
ની- Iક છે, ને
*
છે, ને છથી ૩૩ સાગરોપમના સમય જેટલા દૂર સમયમાં મરણ પામે છે. તેથી એ ઉત્સર્પિણી વ્યતીત થઈને સાથે પ્રવર્તતી D] અવસર્પિણી પણ વ્યતીત થઈ જાય ને બીજે કાળચક પ્રારંભાય તે ઉત્સવના બીજા સમયે જ તે જીવ ને મરણ પામે છે તે ID IN:
સમય ગણત્રીમાં ગણાય, ને જે બીજા કાળચક્રમાં તેમ ન બને તે કંઈક કાળચક્ર વીત્યા બાદ પણ તેજ વિવક્ષિત જીવનું મરણ ઉત્સર્પિણીના બીજા સમયે જ થાય છે તે સમય ગણત્રીમાં ગણાય, એ રીતે ઉત્સર્પિણીના પહેલે બીજે ત્રીજે યાવત્ પર્યન્ત સમયે
8.पुद्गलपराઅનુક્રમ પૂર્વક મરણ થયાં હોય તે જ ઉત્સર્પિણીના સર્વ સમયે (અનુક્રમે) મરણવડે સ્પર્શાયલા ગણવા, એ રીતે ઉત્સર્પિણી- वर्तन વત અવસર્પિણીના પણ સર્વ સમયે ક્રમ પૂર્વક મરણ વડે સ્પર્શતાં ૧ કાળચક્ર પૂર્ણ થાય. એ રીતે ક્રમપૂર્વકના મરણ વડે स्वरुप વિવક્ષિત એકજ જીવ ૧ કાળચક્રના સર્વ સમયે પૂર્ણ કરે તેમાં જેટલે કાળ લાગે તેટલા કાળનું નામ સૂકાસ પુo૫Rાવર્ત. આ પરાવર્તામાં એક સમયથી બીજે સમય ગણતાં જઘન્યથી ૧ કાળગક ને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ વચમાં વ્યતીત થઈ જાય છે, જેથી અસંખ્ય મારણે ગણત્રી બહાર થાય છે. બાદરમાંતે વિવક્ષિત નંબરમાં પુન: થયેલું મરણ જ ગણત્રી બહાર થતું હતું, જ્યારે સૂક્રમમાં તે અસંખ્યકાળ ક્રમાંનાં સર્વ મરણે નિરર્થક થાય છે. જેથી બાકાળપરાવતથી સૂકા પરાવર્ત ઘણે માટે કાળ છે. અહિ કાળચક્રમાં પ્રથમ જે કે ઉત્સર્પિણી જ છે, છતાં કાળપરાવતની ગણત્રી ઉત્સર્પિણીને બદલે અવસર્પિણીના પહેલા સમયથી ગણવામાં પણ કંઈ વિરોધ નથી, જે અવસર્પિણીના પ્રથમ સમયથી ગણવાને પ્રારંભ કરીએ તે ઉત્સર્પિણીના અન્ય સમયે પૂર્ણ થાય, જેથી ૨૦ કે કે૦ સાગરોપમના જેટલા સમય તેટલા સમયે ક્રમવાર પૂર્ણ કરવા. - ૭ વાટૂર માત્ર પુરુઘરાવર્ત- ભાવ એટલે અધ્યવસાયસ્થાને અને તે જીવના પરિણામ રૂપ જાણવાં. પુન: તે અધ્યવસાય
8ા ૧૬૪ સ્થાને પણ સ્થિતિબંધનાં ને અનુભાગબંધનાં એમ બે પ્રકારનાં છે, ત્યાં સ્થિતિબંધનાં અધ્યવયસ્થાનેથી અનુભાગનાં અયવસાયસ્થાને અસંખ્યગુણ છે. કારણ કે એકસ્થિતિ બાંધવાને અસંખ્ય લોકાકાશના આકાશપ્રદેશ જેટલા અધ્યવસાયે ઉપયોગી છે,
55 56 555
*
%