________________
સ્વભાવરૂપ અનાદિ પરિણામ અધમસ્તિકાય છે. જીવાદિ દ્રવ્યને અવકાશ આપવાના સ્વભાવરૂપ અનાદિ પરિણામ ભાવ આકાશાસ્તિકાયને છે, સમય આવલિ આદિ રૂપે અથવા દ્રવ્યમાં વર્તાના પરિણામ વર્તાવવારૂપ અનાદિ પરિણામભાવ કાળદ્રવ્યને છે. એ રીતે ધર્માસ્તિકાય આદિ ૪ દ્રવ્યને અનાદિ પરિણામભાવ કહાં.
પુદ્ગલાસ્તિકાય ચાર વિભાગમાં વહેંચાયેલું છે. જેમાં કેટલાક (અનંત) તે એકેક છૂટા અણુઓ છે કે જેને પરમાણુ કહેવામાં આવે છે. કેટલાક દિપ્રદેશી આદિ અનન્ત પ્રકારના ઔધે છે. એ બે મૂલવિભાગ છે, અને સ્કંધાન્તવતી પરમાણુઓ તે પ્રદેશ અને સ્ક ધાન્તર્વતી નાના મોટા વિભાગ તે દેશ એ બે ભેદ અંધાન્તર્ગત છે તેપણું વિશેષ સમજ માટે એ બેને ૫ણું જુદા ભેદ તરીકે ગણોને પુદગલાસ્તિકાય ૪ પ્રકારને કહ્યો છે. એ ચારે પ્રકારના પુદગલાસ્તિકાયમાં દ્વિદેશી આદિ સ્કછે નવા નવા ઉત્પન્ન થઈ જૂના જાના વિનાશ પામે છે, તેથી એ સકળે સાદિ પરિણામી છે, અને મેરૂ પર્વત વર્ષધર પર્વતે શાશ્વત ચૈત્ય પ્રતિમાઓ ઈત્યાદિ
ભુલ હક અનાદિ પરિણામી છે, કારણ કે એ અંધે અનાદિ કાળથી અનન્તકાળ સુધી જેવા દેખાય છે તેવા ને તેવા જ ત્રણે | કાળમાં પ્રાય: 'તુલ્ય છે. એ પ્રમાણે પરિણામભાવ તે સમગ્ર પુદગલાસ્તિકાયમાં વ્યાપ્ત છે, પરંતુ એમાં બીજે ઔદયિકભાવ | # પણ છે, અને એ દયિકભાવ પુદગલાસ્તિકાયમાં અપેક્ષાએ સર્વવ્યાપી પશુ છે, કારણ કે કમેને વિપાકનુભવ તે ઉદય ને તેજ
ઔદયિકભાવ, અથવા કમેના ઉદયવડે બનેલ જે ભાવ તે પણ દથિકભાવ એમ પૂર્વે કહેલ છે, તે રીતે કમેને વિપકાનુભવરૂપ * ૧ શાશ્વત સ્કંધમાંથી પ્રતિસમય જે કે અનન્તાના નાના મોટા & નાશ પામ્યા કરે છે, પરંતુ જેટલા પ્રમાણુમાં નામ પામે છે તેટલા પ્રમાણમાં બીજા જોડાતા રહે છે જેથી ચક્ષુદ્રષ્ટિથી નિત્ય એક સખો ત્રણે કાળમાં દેખાય છે, જેથી મેરૂપર્વત આદિકમાંથી નાના મોટા
છે પ્રતિસમય ખરતા રહે છે પણ તેવા બીજા નવા સકંધે મળવાથી આકાર વા કદ બદલાતું નથી, મળવું વિખરવું એ તે પુદ્ગલને સ્વભાવજ છે.
% નક્કર