________________
| દે રહે છે, તેથી નારકની અપેક્ષાએ દેવે અસંખ્યગુણા કહેલા છે, મહા૫બહુવમાં પણ નારકથી દે અસંખ્યગુણ કહ્યા છે.
તથા દેથી સિદ્ધ અનન્તગુણ છે, કારણ કે દેવ સર્વ મળીને અસંખ્યાત છે, અને સિદ્ધ પરમાત્મા અનન્ત છે, કાળ અનન્ત છે, | ને છ છ માસે તે એકેક જીવની સિદ્ધિ અવશ્ય થાયજ, તેમજ સિદ્ધિગતિમાંથી પુનઃ સંસારમાં આવવાનું છે નહિ તેથી સિદ્ધ
અનન્તગુણ છે. તથા સિદ્ધાથી તિર્થ અનન્તગુણ છે, કારણ કે તિર્યંચગતિમાં અસંખ્ય નિગાદ છે, એકેક નિગોદમાં અસંખ્ય શરીર છે અને એકએક શરીરમાં અનન્ત અનન્ત વનસ્પતિ છે, એટલું જ નહિ પરંતુ દરેક નિગોદમાં સિદ્ધથી અનન્તગુણ જીવે છે. (જેથી સિદ્ધ એકજ નિગાદવતી’ થી અનન્તમા ભાગ જેટલા છે) એ રીતે સિદ્ધથી તિર્યંચગતિના છે અનન્તગુણ છે. ૨૭૧
કપરાળ-આ ગાથામાં તિર્યંચાદિગતિની સ્ત્રીઓનું અને પ્રસંગે નારકાદિનું અહ૫બહુત કહે છે [તિર્યંચી માનુષી ને દેવીઓનું અહ૫બહુત્વ કહે છે ]. थोवा य मणुस्सीओ, नर नरय तिरिक्खिओ असंखगुणा।सुरदेवी संखगुणा, सिद्धा तिरिया अणंतगुणा
માથાર્થ –મનુષ્યસ્ત્રીઓ સર્વથી અ૯૫ છે, તેથી નર-મનુષ્ય અસંખ્યગુણા છે, તેથી નારકે અસંખ્યગુણ છે, તેથી તિર્યચ. સ્ત્રીઓ અસંખ્યગુણ છે, તેથી સુર– સંખ્યાત ગુણા છે, તેથી દેવીએ સંખ્યાતગુણી છે, તેથી સિદ્ધ અનન્તગુણ છે, તેથી તિય અનન્તગુણ છે. ૨૭૨
માથાર્થ –ચારગતિમાં જેમ મનુષ્ય સર્વથી અહ૫ છે તેમ મનુષ્યગતિમાં મનુષ્યશ્રીએ અ૫ છે. કારણ કે સંખ્યા જ છે, તેથી મનુષે અસંખ્યગુણ છે.
પ્રશ્ન-અન્ય પ્રથામાં મનુષ્યથી મનુષ્યશ્રીએ સત્તાવીસગુણી ઉપરાન્ત સત્તાવીસ કહી છે, જે કારણથી તે રથમાં આ
કદ્ધ