________________
તમામ
%
वेदमा अल्पबहुत्व
%
જી પ્રમાણે પાઠ છે કેનીવ- કિમી
तिगुणा तिरूवअहिया, तिरियाणं इत्थिया मुणेयव्वा । सत्तावीसगुणा पुण, मणुयाणं तदहिया चेव ॥१॥ ૨૮ |
बत्तीसगुणा बत्तीसरूव अहिया य तहय देवाणं । देवीओ पण्णत्ता, जिणेहिं जियरागदोसेहिं ॥२॥
અર્થ:–તિર્થ ચિની એ ત્રણ ગુણને ત્રણ રૂપ અધિક જાણવી, અને મનુષ્યની એ સત્તાવીસ ગુણી અને તેટલી અધિક જી (૨૭ અધિક ) હોય છે .. છે. તેમજ જિતેલા છે રાગ દ્વેષ જેણે એવા જિનેશ્વરેએ દેથી દેવીઓ બત્રીસગુણો અને બત્રીસ રૂ૫ અધિક કહેલી છે (એ રીતે ગ્રન્થાન્તરમાં કહ્યું છે ). રા
જે એ પ્રમાણે અન્યગ્રંથમાં મનુષ્ય પુરૂથી મનુષ્ય સ્ત્રીઓ ર૭ ગુણી ઉપરાન્ત ૨૭ કહી છે તે મનુષ્ય એથી મનુષ્ય ( પુરૂષ ) ૨૭ મા ભાગથી કિંચિત્ ન્યુન હોય છે તે આ ગાથામાં મનુષ્યો અસંખ્યાત ગુણ કેવી રીતે ? સંખ્યાતગુણ પણ નથી. - ૩ત્તર:–એ વાત સત્ય છે. પરંતુ એ અલપબહુત ગર્ભજ મનુષ્ય આશ્રયી છે, અથત ગર્ભ જ મનુષ્યમાં પુરૂષો સ્ત્રીઓ ૨૭ ગુણી ઉપરાન્ત ૨૭ અધિક કન્યાન્તરોમાં કહી છે. આ ગ્રંથમાં તે ( આ ગાથામાં તે ) ગભ જ ને સમૂછિમ બને | સમુદિત મનુષ્યની અપેક્ષાએ એથી મનુષ્ય અસંખ્યગુણ કહ્યા છે તે સત્ય છે. સમ્મરિઈમ મનુષ્ય સર્વ નપુંસકદી છે અને | અસંખ્યાત છે, તેથી સ્ત્રીઓથી મનુષ્ય અસંખ્ય ગુણાજ થાય છે. (ગર્ભજ મનુષ્યમાં ત્રણે વેદ છે).
મનુષ્પોથી નારકો અસંખ્યગુણ છે તે તે પૂર્વગાથામાં પણ કહ્યું છે. તથા નારકેથી તિર્યંચીએ અસંખ્યગુણ છે. મોટા છે અલ્પબહુત્વમાં નારકથી અસંખ્યગુણ તિર્યંચપુરૂ, ને તિય ચપુરૂષથી તિર્યંચીએ ત્રણુગુણી અને ૩ અધિક કહી છે તે તે
%
In૨૮૨
E