________________
૨૪
ક.
નાથાર્થ – અનુત્તરવાસી રે સવંથી અલ્પ છે, તેથી સૌધમ સુધી અનુક્રમે અસંખ્યગુણવૃદ્ધિ કહેવી, તેથી ભવનપતિમાં અસંખ્યગુણ, તેથી થન્તરમાં અસંખ્ય ગુણ, ને તેથી જ્યોતિષી દે સંખ્યાતગુણ છે ર૭૪.
માવાર્થ – અનુત્તરવાસી ર સવથી અ૯૫ છે, કારણ કે અનુત્તર દેવેનું એક જ પ્રતર ને તેમાં પાંચ જ વિમાન છે, તેમાં પણુ એક મધ્ય વિમાન તે ફક્ત લાખ પેજન જેટલું ન્હાનું છે, શેષ ૪ વિમાને અસંખ્ય અસંખ્ય જનનાં છે તેથી મધ્ય વિમાનમાં સંખ્યાતા દેવે છે, ને શેવ ૪ વિમાનમાં અસંખ્ય દેવે છે. તેથી શૈવેયક અસંખ્યાતગુણ છે, કારણ કે સૈવેયકનાં ૯ પ્રતર છે તેમાં સર્વે મળી ૩૧૮ વિમાન છે, તેથી અમ્રુત (બારમા દેવક)માં દેવો અસંખ્યગુણ છે, અહિં છે કે પ્રતરે ચાર
છે તેમાં પણ કેટલાક ભાગ આરણકપને છે જેથી શૈવેયકનાં વિમાનેથી અયુતનાં વિમાને અહ૫ છે. પરન્ત પ્રયકના એક ll ] વિમાનગત દેવસંખ્યાથી અમૃતના એક વિમાનગત દેવની સંખ્યા ઘણી મોટી હોવાથી અમૃતના દે અસંખ્યગણ હોય તેમાં || કંઈ વિરોધ જેવું નથી. અસ્પૃતદેથી આપણુક૯૫ના દે અસંખ્યગુણ છે, તેથી પ્રાણુતકલ્પના દે અસંખ્ય છે, તેથી આનતકલ્પના દે અસંખ્યગુણ છે, તેથી સહસ્ત્રારના દે અસંખ્યગુણ છે, તેથી શુક્રક૯૫નાદે અસંથગુણ છે, તેથી લાંતકના દે અસંખ્યગુણ | છે, તેથી બ્રાલેકના દેવો અસંખ્યગુણ છે, તેથી માહેન્દ્રકલ્પના દે અસંખ્યગુણ છે, તેથી સનત કુમારદે અસંખ્યગુણ છે તેથી ઈશાનક૯૫ના દેવે અસંખ્યગુણ, તેથી સૌધર્મક૯૫ના દેવે અસંખ્યગુણ છે. આ અ૫બહત્વ આ ગ્રંથકર્તાના અભિપ્રાયવાળું છે પરન્તુ સિદ્ધાન્તમાં અલ્પબહુ જુદા પ્રકારનું છે તે આ પ્રમાણે
સિાત્તત અqવદુત્વ-અનુત્તરવાસી દે અલ્પ છે, તેથી રૈવેયક દેવે સંખ્યાતગુણ છે, તેથી અશ્રુતક્લપના દેવે સંખ્યાતગુણા છે, તેથી આપણુક૯૫ના દેવે સંખ્યાતગુણ ૮, તેથી પ્રાણુતદેવે સંખ્યાતગુણા છે, તેથી આવતદે સંખ્યાતગુણા છે, તેથી સહસાર દે અસંખ્યાતગુણ છે, તેથી શુક્ર અસંખ્યગુણ છે, તેથી લાન્તકદે અસંખ્યગુણ છે, તેથી બ્રાદે અસંખ્યગુણ છે, તેથી
63 %