________________
નવ
समास:
Hi૬૮શા
તમસ્તમાં પૃથ્વીથી ઘમ પૃથવી સુધી અનુક્રમે નિવાસ ક્ષેત્ર વિશેષ વિશેષ હોવાથી નારકે અસંખ્યગુણ અસંખ્યગુણ છે. એ પ્રમાણે નાગતિમાં સ્વાસ્થાને અ૫મહત્વ કહ્યું.
તિય ગતિમાં સ્વસ્થાને અ૫નહુ વિચારીએ તે તિર્યંચસ્ત્રીઓ અ૫ છે, (જો કે પુરૂષ તિર્યથી તે ત્રણ ગુણી અધિક ત્રણ છે, પરંતુ અહિં પંચેન્દ્રિય તિર્યંચપતાની અપેક્ષાએ અલ્પ છે). તેથી પર્યાપ્ત પંચેન્દ્રિયતિયં અસંખ્યગુણ છે.
પ્રક:–ગાથામાં “પંચેન્દ્રિય” વિશેષણ નથી તે અહિં પંચેન્દ્રિય તિય" કઈ રીતે જાણવા ? - ૩રર –એ વાત સત્ય છે કે પંચેન્દ્રિય વિશેષણ ગાથામાં જે કે સાક્ષાત્ કહ્યું નથી તે ૫ણુ તિય"ીઓ પંચેન્દ્રિયજ હોય છે, તે અનુસરણથી અહિં પર્યાપ્તતિય પણ પંચેન્દ્રિય જ જાણવા. તેમજ ગાથામાં અસંખ્યણ કીધેલ છે તે તે અસંખ્યગુણ ઉપરથી પણ પંચેન્દ્રિયે જ સમજી શકાય, કારણ કે સામાન્યથી પર્યાપ્ત તિર્થ એ વિચારીએ તે પર્યાપ્ત એકેન્દ્રિય તિર્ય ચે અનન્ત છે, અને તિર્યંચીઓ અસંખ્ય છે તેથી તિયચીઓથી પર્યાપ્ત તિય એ ગાથામાં અનન્તગુણ કહેત, માટે તિર્યંચીએના અનુસર
હુથી તેમજ અસંખ્યગુણ પદના અનુસરણથી પર્યાપ્ત પચેન્દ્રિય તિય ચિ જ અસંખ્યગુણ કહેલા જાણવા. તથા પર્યાપ્ત પંચેન્દ્રિયઝી તિયાથી સામાન્યપદે તિર્યંચે અનન્તગુણ છે (સામાન્ય તિર્યામાં એકેન્દ્રિોને પણ સમાવેશ થાય છે, ને એકેન્દ્રિ Rી અનન્ત છે માટે). ૨૭૩
ઝવતાઃ –પૂર્વ ગાથામાં નરકગતિમાં તથા તિર્યંચગતિમાં સ્વસ્થાને અલ્પબહુત કહીને હવે આ ગાથામાં દેવગતિમાં સ્વસ્થાને ઝા અલ્પબહુત કહે છે–
थोवाऽणुत्तरवासी, असंखगुणवुडि जाव सोहम्मो । भवणेसु वंतरेसु य, संखेज्जगुणा य जोइसिया २७४
नारको अने
देवोमां स्वस्थाने अल्पबहुत्व
HORARIOS
I૬૮૨ાા