________________
SASTRO
****
પ્રમાણે નારકોથી તિર્યંચીએ અસંખ્ય ગુણ હોય જતથા તિર્યંચસીએથી (તિય ચપુરૂ ત્રીજા ભાગ જેટલા અલ્પ છે તેથી તે અલ્પબદ્ધત્વ કર્યું નથી માટે) દેવે ( પુરૂષદેવે) અસંખ્યગુણ છે, તેથી (દેવેથી) દેવીએ સંખ્યાતગુણી છે, કારણ કે દેથી દેવીએ ૩૨ ગુણી ઉપરાન્ત ૩૨ અધિક છે, તેથી દેવોએથી ) સિદ્ધ અનન્તગુણ છે, અને સિદ્ધથી તિય ચે અનન્તગુણ છે ર૭રા
અવતનr:-પૂર્વગાથાઓમાં ગતિઓનું તથા આ વિગેરેનું અ૫બહુ કહી હવે આ ગાથામાં નરકગતિનું અન્તર્ગત અને તિર્યંચગતિમાં અન્તર્ગત અલ્પ બહુ કહે છે– थोवा य तमतमाए, कमसो घम्मं तया असंखगुणा । थोवा तिरिक्खपज्जत्तसंख तिरिया अणंतगुणा॥
શાળાર્થ–મસ્તમપ્રભા પૃથ્વીમાં નારકો સર્વથી અલ્પ છે, તેથી અનુક્રમે ઘમ સુધી (પહેલી પૃથ્વી સુધી) નારકે અસંખ્યગુણ છે. તથા તિર્યંચગતિમાં તિર્યંચસ્ત્રીઓ સવથી અલ્પ છે, તેથી પર્યાપ્ત તિર્યંચદ્ધિ અસંખ્યગુણ છે, તેથી તિર્ય અનન્તગુણ છે, ર૭૩. | માવાર્થ –સાતમી પૃથ્વીના નારક સર્વથી અલ૫ છે, કારણ કે ફક્ત પાંચજ નરકાવાસનું એક પ્રતર છે, તે પાંચમાં પણ મધ્યને ૧ અપ્રતિષ્ઠાને નરકાવાસ લાખ જનને છે તેથી ઘણે ન્હાને હોવાથી તેમાં સંખ્યાતા નારક રહે છે, શેષ ૪ નરકાવાસ અસંખ્ય એજનના છે તે દરેકમાં અસંખ્ય નારકે છે. તેથી છઠ્ઠી પૃથ્વીના નારકે અસંખ્યગુણ છે કારણ કે છઠ્ઠીમાં ૩ પ્રતર છે, તેથી નરકાવાસ ઘણા છે. તેથી પાંચમી પૃથ્વીના નારકે અસંખ્યગુણ છે, એમાં ૫ પ્રતરે છે. તેથી ૪ થી પૃથ્વીના નારક અસં
ગુણ છે તેમાં છ પ્રતર છે. તેથી ત્રીજી પૃથ્વીના નારક અસંખ્યગુણ છે, તેમાં ૯ પ્રતર છે. તેથી બીજી પૃથ્વીના નારક અસં. ખ્યગુણ છે, તેમાં ૧૧ પ્રતર છે. તેથી પહેલી ઘમ (રત્નપ્રભા કે પૃથ્વીના નારક અસંખ્યગુણ છે, તેમાં ૧૩ પ્રતરે છે. એ પ્રમાણે
*
*