________________
%
| વિવક્ષભેદે સંભવે છે. કારણ કે ઘણા ગ્રંથમાં કહ્યું છે કે मोहस्सेवोवसमो, खाओवसमो चउण्ड घाईणं । खय परिणामिय उदया, अट्रह ते कम्माणं ॥१॥
અથ–ઉપશમ ભાવ મેહનીય કર્મને જ હોય છે, ક્ષયે પશમ ભાવ ૪ ઘાતકમેને હોય છે, અને ક્ષય પરિણામિક તથા ઉદય એ ત્રણ ભાવ આઠે કર્મોમાં હોય છે ૧.
પ્રશ્ન –જેમ કમને ક્ષય ભાવ આ ગાથામાં આઠે કમને કહ્યો તેમ આ ગ્રંથમાં ક્ષય ભાવ આઠ કમને ન કહેતાં ફક્ત | ઘાતકમને જ કેમ કહ્યો ? - ફત્તર:-જ્ઞાનાવરણદિના ક્ષયથી જેમ કેવળજ્ઞાન આદિ વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમ ૪ અઘાતી કર્મના ક્ષયથી એવી I કોઈ વિશેષ લબ્ધિઓ પ્રગટ થતી નથી તેથી વિશેષ ફળના અભાવે ૪ અધાતી કમેને ક્ષય થાય છે છતાં એ ક્ષયને ક્ષાયિક |
ભાવમાં આ ગ્રંથકર્તાએ ન ગયે હોય તે યુક્ત છે. પુનઃ જે કે ૪ અઘાતી કર્મના ક્ષયથી સિદ્ધત્વ પ્રાપ્ત થાય છે, પરંતુ તે ચારેના સાયેગિક ક્ષયથી જ પ્રાપ્ત થાય છે જેથી કોઈપણ એક કમની ક્ષયજન્ય કોઈ સ્વતંત્ર લબ્ધિ વા જીવ ગુણ નથી, તેથી એ ચારના ક્ષયભાવની મુખ્યતા ગણુ નથી.
પ્રશ્ન–કના ઉપશમાદિ પાંચે ભાવ ગણ્યા તે કર્મ અજીવ હોવાથી અજીવમાં ઉપશમભાવ ક્ષયે પશમભાવ ને ક્ષાયિકભાવ &ી પણ કેમ ન ગણાય ? જેથી અજીવમાં ઔદયિક સાથે ઉપશમાદિ ભાવ ગણતા ૫ ભાવ ગણવા યોગ્ય છે. જેમ ઉદય કર્મને
થાય છે તેમ ઉપશમ પણ કમને પશમ પણ કમને ને ક્ષય પણ કમને જ થાય છે તે એ રીતે કમેની અપેક્ષાએ અજીવમાં પાંચે ભાવ પ્રાપ્ત થઈ શકે છે.
%
%
%
%