________________
ગાથાવે—કેવળજ્ઞાન કેવળદર્શન ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિકચારિત્ર અને દાનાદિ પાંચ સપૂર્ણ લબ્ધિએ એ હું ક્ષાયિક લબ્ધિએ છે. ( અથવા ક્ષાયિકભાવના એ ૯ ભેદ છે], અને ઉપશમ ભાવમાં ઉપશમસમ્યક્ત્વ ને ઉપશમ ચારિત્ર એ બે જ લબ્ધિ [અર્થાત્ ઉપશમભાવના એ બે ભેદ છે. એ રીતે એ ભાવના ૧૧ પ્રતિભેદ થયા]. ૨૬છા
છે.
માવાર્થ:—કેવળજ્ઞાન તે કેવળજ્ઞાનાવરણીયક'ના ક્ષયથી જ થાય છે પરન્તુ ઉપશમાદિકથી થતુ' નથી, તેમજ કેવળદેશન પણ કેવળદર્શનાવરણીયના ક્ષયથી જ થાય છે, તથા સમ્યક્ત્વ જો કે સ્વાવરણીય કમ દશનમાહનીયના ક્ષયથી ઉપશમથી અને ક્ષયે પશમથી એમ ત્રણ રીતે થાય છે પરન્તુ અહિં ક્ષાયિક સમ્યક્ત્વ તે દર્શનમેહનીયના ક્ષયથી જ થાય છે માટે સમ્યકત્વના ભેદોમાં મા ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ ગણવું, શેષ એ ભેદ પાતપેાતાના ભાવમાં ગણાશે. તથા ચારિત્ર પણ ચારિત્રમેહનીય કર્મોના ક્ષયાદિથી ત્રણ પ્રકારનુ છે, પરન્તુ અહિં તે ચારિત્રમેહના ક્ષયથી પ્રાપ્ત થતુ ક્ષાયિકચારિત્ર એટલે ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનવતી' યથાખ્યાતચારિત્ર તેજ અહિ ક્ષાયિકભાવના ભેદમાં ગણવાનુ છે. તથા દાન-લાભ-ભાગ-ઉપભાગ ને વીયૅ એ પાંચ લબ્ધિઓ અન્તરાય ક્રમના ક્ષયથી થાય તેા ક્ષાયિક ૫ લબ્ધિ ને ક્ષયાપશમથી થાય તે એ પાંચ ક્ષયાશમલબ્ધિઓ ગણાય છે. પરન્તુ અહિં ક્ષાયિકભાવ ગણવાના હૈાવાથી પાંચ ક્ષાયિક લબ્ધિઆજ ગણવાની છેકે જે અન્તરાયના ક્ષયથીજ થાય છે. એ રીતે હું પ્રકારની ક્ષાયિક લબ્ધિ જ્ઞાના દેશના મેાહનીય ને અન્તરાય એ ચાર ઘાતીકના ક્ષયથીજ યથાસ'ભવ પ્રાપ્ત થાય છે. માટે ક્ષાધિવાયના એ ૯ ભેદ ગણવા.
દર્શનમાહનીયકમના ઉપશમથી જે સમ્યક્ત્વગુણુ પ્રગટ થાય તે વશમમ્યસ્ત્ય, ને ચારિત્રમાહનીયના ઉપશમથી જે ચારિત્રગુણ પ્રગટ થાય તે જીવરામપારિત્ર ૧૧ મા ગુણસ્થાનમાં હાય છે, અને એ પણ યથાખ્યાતચારિત્ર છે. એ રીતે યથાëાતચારિત્ર ઉપશમ થાખ્યાત ને ક્ષાયિયથાખ્યાત એમ બે પ્રકારનું છે, તેમાં ઉપશમયથાખ્યાતચારિત્ર અહિં ઉપશમ ભાવમાં ગણ્યુ' ને ક્ષાયિકયથાખ્યા