________________
•
% 44 45 45 45%%%%%%%%
હવે વાળિ મિયા માત્ર રૂ છે તે આ પ્રમાણે -અનાદિકાળથી વસ્તુને જે મૂળ સ્વભાવ તે પારણામિક ભાવ. તેમાં જીવનું જીવવાપણું અથવા જીવપણું એ અનાદિ પરિણામિક ભાવ-સ્વભાવ છે, તથા સંસારી જેમાં એક જીવરાશિ એવા સ્વભાવવાળો છે ઝી કે જે પોતાનું મૂળ જીવસ્વરૂપ સાધન સામગ્રી મળતાં અવશ્ય પ્રગટ કરી શકે એવા સાધ્યોગ સરખા જાને રાશિ તે મધ્ય,
અર્થાત મોક્ષે જવાની ચોગ્યતાવાળા ભાવુક છો તે ભવ્ય, અને દેવ ગુરૂ આદિ અનેક સાધન સામગ્રી મળવા છતાં પણ જીવ
સ્વરૂપે પ્રગટ ન કરી શકે એવા અસાધ્ય રોગ સરખા અભાવુક ને રાશિ તે અમેગ્ય, અર્થાત મોક્ષે જવાની ચેગ્યતા રહિત કેવી છે તે અભવ્ય. એમાં ભવ્ય જીવને જે મોક્ષે જવાની યોગ્યતાવાળા જે સ્વભાવ તે મુખ્યત્વ ને તેથી વિપરીત સ્વભાવ તે સમગ્રત્વ.
એ બન્ને સ્વભાવ જીવના અનાદિ સહચારી છે, જેમ જીવમાં જ્ઞાનાદિ ગુણે અનાદિ સહચારી છે તેમ ભવ્યસ્વભાવ ને અભવ્યસ્વભાવ પશુ અનાદિ સહચારી છે. એ રીતે જીવના બે ત્રણ મૂળસ્વભાવે તે અહિં પરિણામીભાવના ૩ ભેદ કેવળ જીવની અપેક્ષાએ ગણ્યા છે, નહિતર ધર્માસ્તિકાય આદિ દ્રવ્યના અનેક મૂળ સ્વભાવની અપેક્ષાએ અજીવપરિણામિક ભાવો અનેક પ્રકારના છે.
કર્મોથી ઉત્પન્ન થયેલા અને કેવલજ્ઞાનાદિ ફળ રૂપે પાંચ ભાવ તે કહ્યા, પરંતુ સનિપાતભાવ જે છકો ગયે છે તે ભાવને અંગે કઈ કર્મ જન્યતા પણ ન કહી અને એ ભાવનું ફળ પણ ન કહ્યું તે તે ભાવ સંબંધિ કર્મ કર્યું ને ફળ શું?
ઉત્તY: –સન્નિપાતભાવ તે ઔદયિક આદિ : ભાવથી ભિન્ન નથી પરંતુ ઔદયિકાદિ ભાવેજ જ્યારે બે આદિ સંગે ગણીએ હી તે તેવા સંગી ભાવે તેજ સન્નિપાતભાવ છે, તેના દ્વિસંગી ૧૦ ભાવ, ત્રિરંગી ૧૦ ભાવ, ચતુઃસંયેગી ૫ ભાવ, ને પાંચ
સંયોગી ૧ ભાવ એ રીતે ૨૬ પ્રકારને સન્નિપાતભાવ છે, એ ૨૬ સન્નિપાતભાવોમાં માત્ર ૬ ભાવજ જીવમાં પ્રાપ્ત થઈ શકે છે તેથી ૬ ભાવ સત્ છે ને ૨૦ ભાવ અસત્ (શૂન્ય) છે, ત્યાં ૨૬ ભાવ આ પ્રમાણે
રક કકકકક
0 શં?