________________
નીવ
समासः
II૭૭ી.
भावोना उत्तरमेदोनुं स्वरुप
તથા વિપરીત બેધરૂપ મતિજ્ઞાન આદિ ત્રણ અજ્ઞાને જ્ઞાનાવરથમ અને મિયાત્વમેહનીયના ઉદયથી હોય છે માટે માન ઓયિકભાવમાં ગણાય છે. પશમના ૧૮ ભાવમાં આ મતિજ્ઞાનાદિ અજ્ઞાનને ક્ષપશમભાવમાં ગયું છે, ને અહિં ઔદયિક ભાવના ભેદમાં પુનઃ ઔદયિકભાવનું પણ ગયું તેનું કારણ કે વિપરીત વા અવિપરીત પણ વસ્તુને બેધમાત્ર જ્ઞાનાવરણના ક્ષપશમથી જ થાય છે, માટે વસ્તુના અવધમાત્રની અપેક્ષાએ એ ત્રણ અજ્ઞાને પશમભાવમાં ગણ્યાં છે, અને એ બેધમાં | જે વિપરીત પણું તે મિયાત્વ મેહનીયના ઉદયથી છે, માટે અજ્ઞાન રૂપ વિપરીત બાધ જ્ઞાનાવરણ ને મિથ્યાત્વ એ બે કર્મના સંગી ઉદયવાળું છે તેથી જ્ઞાન ઉદયભાવમાં ગણાય છે. આ અજ્ઞાનમાં જે અવબોધ છે તે માત્ર ન ગણુતાં અહિં અવબોધની વિપરીતતાનેજ મુખ્ય ગણવી.
થાય અવિરતિ પણ તે અપ્રત્યાખ્યાન કષાય મોહનીયના ઉદયથી હોય છે, અસંન્નિપાણું મન અપર્યાપ્ત નામકમના ઉદયથી અને જ્ઞાનાવરણને ઉદયથી છે, મિથ્યાદષ્ટિપાગુ મિથ્યાત્વમોહનીયકમના ઉદયથી છે, આહારીપણું ક્ષુધાવેદનીયમ અને આહારપથતિ આદિ કર્મોના ઉદયથી છે, માટે એ અવિરતિ આદિ છવપર્યય ઔદયિકભાવમાં ગણાય છે, આ ગાથામાં કહેલા અને અન્યત્રમાં કહેલા ઉદયભાવોમાં કંઈક તફાવત છે, અન્યથામાં ૨૧ ઉદયભાવ કહ્યા છે, આ ગ્રંથમાં (આ ગાથામાં) ૨૮ ઉદયભાવ કહ્યા છે. પુન: અન્યત્ર અસિદ્ધત્વ ગણેલ છે અને અહિં અસિદ્ધત્વ ગણેલ નથી, (એ પણ વિવક્ષાદ સંભવે છે).
પ્રશ્ન:–તમેએ ઉદયભાવ ૨૮ કહ્યા, પરંતુ એ ઉપરાન્ત ૫ નિદ્રા, વેદના, હાસ્ય, રતિ અરતિ સંસારીપણું અસિદ્ધપણુ ઈત્યાદિ | Sા બીજા પણ કેટલાએ ભાવ કમના ઉદયથી છે તે તે સ" ઉદયભાવો કેમ ગયા નથી ? - ૩૨: એ વાત સત્ય છે, બીજા પણ દથિકમા ઘણા છે, પરંતુ અહિ કહેલા ઉદયભાવે ઉપલક્ષણ માત્રથી કરા છે, તેથી બીજા પણ જે જે કમેક્રયજન્ય ભાવે હોય તે સર્વે ઉદયભાવમાં ગણું શકાય છે, માટે ૨૮ કહેવામાં વિરોધ નથી.
| I૭૭ના