________________
લીવ
I૧૭ધા.
રિઝરઝર...!
તચારિત્ર ક્ષાથિકના ભેદમાં ગણ્યું છે એ રીતે ઉપશમભાવના બે પ્રતિભેદ છે. ૨૬૭ા
समासः અવતર-પૂર્વ ગાથામાં ક્ષાવિકભાવના ભેદ અને ઉપશમભાવના ભેદ કહીને હવે આ ગાથામાં ક્ષપશમભાવના ૧૮ભેદ [૧૮ ક્ષાપશમિક લબ્ધિઓ] કહે છે–
भावोना नाणा चउ अन्नाणा, तिन्नि उदंसणतिगं च गिहिधम्मो। वेययचउचारितं, दाणाइग मिस्सगा भावा॥
उत्तरभेदोर्नु જાથાર્થ –ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, ગૃહસ્થ ધર્મ (દેશવિરતિ). વેદક સમ્યકત્વ (પશમ સમ્યક્ત્વ), ચાર ચારિત્ર
स्वरुप (સામાયિક-પ૦-પરિહાર-સૂમસપુરાય), દાનાદિ ૫ લબ્ધિ, એ ૨૧ અથવા ચાર ચારિત્રને સર્વવિરતિ એકજ ગણતાં ૧૮ મિશ્ર- ID ભાવ છે, અર્થાત્ એ ૨૧ અથવા ૧૮ પ્રકારને પશમભાવ છે. ર૬૮
માણાર્થ-જ્ઞાનાવરણીયકમના ૫ પ્રકારમાં મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી મતિજ્ઞાન પ્રગટ થાય છે, શ્રુતજ્ઞાનાવરણના ક્ષપશમથી શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનાવરણના ક્ષયે પશમથી અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનાવરથના ક્ષયે પશમથી મન:પર્યાવજ્ઞાન પ્રગટ થાય છે. કેવળજ્ઞાનાવરણને ક્ષાપશમભાવ હોય નહિ, કેવળ ક્ષયભાવજ હોય છે, જેથી કેવલજ્ઞાનાવરણના ક્ષયથી પ્રગટ થતું કેવળજ્ઞાન || ક્ષયિકભાવે ગણાય, અને તે ક્ષાયિકભાવના ૯ ભેદમાં ગણેલ છે, જેથી એ ચાર જ્ઞાને સ્વ વ આવરણના ક્ષયે પશમથી જ થાય છે, જેથી એ ચાર આવરને ક્ષયે પશમ ભાવજ હોય છે, તેથી એ ચાર આવરણના ક્ષપશમથી થતી મતિજ્ઞાનાદિ ચાર લબ્ધિઓ પણ સાપશમભાવનીજ છે. જો કે મતિજ્ઞાનાવરણાદિ ૪ કમેને ક્ષયથાય છે, પરન્ત તે ક્ષયથી તે મતિજ્ઞાનાદિકને સર્વથા અભાવજ III
છે?૭II પ્રાપ્ત થાય છે. અહિં એવી શંકા ન કરવી કે તે તે આવરણના ક્ષયથી વરણીય ગુણે સંપૂર્ણ પ્રગટ થવાને બદલે સર્વધા અભાવવાળા કેમ થાય ? તેના સમાધાનમાં એટલું જ કહેવું બસ છે કે-એ ચાર જ્ઞાને જીવના મૂળગુણ રૂપ નથી, પરંતુ મૂળ
કરા