________________
ક
%
%
%
%
%
%
અવતર:–અહિં જીવના ગુણને વિરહકાળ કહેવાને ચાલુ અધિકાર હોવાથી ગુણસ્થાનરૂપ ગુણેને વિરહકાળ કહીને વેગ આદિ ગુણેને પણ વિરહકાળ કહેવાય છે – | आहारमिस्सजोगे, वासपुहुत्तं विउव्विमिस्सेसुबारस हुंति मुहुत्ता, सम्बेसु जहण्णओ समओ॥२६०॥
જયાર્થ: આહારક મિશ્રણને ઉત્કૃષ્ટ વિરહકાળ વર્ષ પૃથકત્વ છે, વૈક્રિયમિશ્ર વેગને ૧૨ મુહૂર્ત છે, અને એ સર્વ ગુણેને જઘન્યવિરહ ૧ સમય છે. ૨૬મા
માવાર્થઃ—વર્ષપૃથકત્વ સુધી કેઈપણ ચૌદ પૂર્વધર મુનિ આહારક શરીર ન રચે તે લેકમાં આહારકમિશ્રને વિરહકાળ વર્ષ પૃથકત્વ પ્રાપ્ત થાય છે. [શ્રી પ્રજ્ઞાપનાજી વિગેરેમાં ગ્રાહતમારૂ ઢોડુ છેHT TT ન ફ્રાંતિ ૩ વાયરૂ-ગારલાના િઢોરે પુખ્ખાઉં યાવન | મતિ જાવિત્તક આહારક આદિ ભાવ ( આહારક સિદ્ધત્વ આદિ ) લેકને વિષે કદાચિત ૬ માસ સુધી હતા નથી,” એ વચનથી | આહારક મિશ્રનો વિરહકાળ ઉત્કૃષ્ટ ૬ માસ પ્રસિદ્ધ છે, પરંતુ આ ગ્રંથમાં વર્ષ પૃથકત્વ વિરહકાળ કહ્યો છે તે એ બાબતમાં તત્વ શ્રી સર્વજ્ઞ જાણે.]
કામણ શરીરની સાથે વૈક્રિય શરીરની મિત્રતા રૂપ વૈક્રિયમિશ્રયોગ કે જે દેવ નારકને જ હોય છે તેને ઉત્કૃષ્ટ વિરહકાળ ૧૨ મુહુર્તા છે. કારણ કે દેવગતિ ને નરકગતિને સમુદિત એકત્ર ઉત્પત્તિ વિરહકાળ ૧૨ મુહૂત્ત છે, તેથી ભવધારણીય વૈક્રિયમિશ્રયોગને વિરહકાળ પણ ૧૨ મુહૂત્ત હોય છે. (અહિં શાસ્ત્રોમાં દેવગતિને ને નરકગતિને જૂદા જૂદા ઉત્પત્તિ વિરહકાળ ૧૨ મુહુર્ત કહ્યો છે પરંતુ બન્ને ગતિને એકત્ર વિરહમાળ સ્પષ્ટ દેખાતું નથી તે પણ સંભવિત છે કે કેઈક વખત બન્ને ગતિમાં સમકાળે વિરહકાળ પ્રવતે તે બે ગતિને એકત્રિત ઉત્પત્તિ વિરહ પણ ૧૨ મુહૂર્ણ બની શકે, જેથી વૈક્રિય મિશ્રને ૧૨
%
%
%
%%%-
%
%E
R
%