________________
પણા વખતે પણ સમ્યકત્વાદિગુણમાં વતતા હોય તેજ પ્રતિપન્ન ગણવા, પરંતુ પૂર્વે પ્રતિપન્ન હોય ને વર્તમાનમાં તે ગુણ રહિત #ાં હોય તે પ્રતિપન્ન ન કહેવાય. એ પ્રમાણે વિચારતાં સમ્યકત્વના પૂર્વ પ્રતિપન્ન છો તે સદાકાળ અસંખ્યાતા છ વતતાજ
હોય છે માટે પ્રતિપનને વિરહ છે જ નહિ, પરંતુ સમ્યકત્વના પ્રતિપદ્યમાતક છે તે લેકમાં કોઈ વખત ૧ સમય ન હોય ને કોઈ વખત ૭ દિવસ સુધી પણ ન હોય, અર્થાત કેઈકેઈ વખત એ કાળ પણ આવે છે કે જે વખતે તેમાં કેઈપણ જીવ સમ્યકત્વ પામતે નથી, એ કાળ જધન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટ ૭ અહેરાત્ર જેટલું હોય છે, ત્યારબાદ તે કઈને કઈ જીવ અવશ્ય સમ્યકત્વ પામે જ, આ પ્રકારના વિરહને સમ્યકત્વની પ્રતિપત્તિને (પ્રાપ્તિને ) વિરહકાળ કહી શકાય.
તથા દેશવિરતિ ગુણના પૂર્વ પ્રતિપન્ન છ લેકમાં સદાકાળ અસંખ્યાત વતે છે તેથી પ્રતિપનને વિરહ છે જ નહિ, જ પરન્તુ દેશવિરતિના પ્રતિપદ્યમાનકને (દેશવિરતિની પ્રતિપત્તિને) વિરહકાળ જઘન્યથી ૧ સમયને ઉત્કૃષ્ટથી ૧૪ અહેરાત્ર છે. છL [અહિં “આવશ્યકજીમાં દેશવિરતિની પ્રતિપત્તિને ઉત્કૃષ્ટ વિરહ ૧૨ દિવસ કહ્યો છે, આ ગ્રંથકર્તાએ ૧૪ દિવસ કયાંથી કહ્યા હશે તેને પરમાર્થ સમજાતું નથી'ઇતિ વૃત્તિ કર્તા.].
તથા સર્વવિરતિના પૂર્વ પ્રતિપન્ન છે તે લેકમાં (મહાવિદેહમાં) સદાકાળ સંખ્યાતા વતે છે, તેથી સર્વવિરતિપ્રતિપનને વિરહ છે જ નહિ, પરંતુ કેટલીકવાર એ કાળ આવે છે કે જે વખતે કઈ જીવ ન સર્વવિરતિગુણ પ્રાપ્ત કરતો નથી, એ કાળ જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૧૫ દિવસ છે, એ જ સર્વવિરતિપ્રતિપ્રત્તિને વિહકાળ છે. ૨૬રા
અવતરણ –પૂર્વગાથાઓમાં જીવના કેટલાક ગુણેને અન્તરકાળ અને વિરહકાળ કહ્યા, પરંતુ સર્વ ગુણેને અન્તરકાળ વા | વિરહકાળ કહે અશકય હોવાથી તે જાણવાના ઉપાયની ભલામણ માત્રજ આ ગાથામાં કરે છે–