________________
G
નીવ
समास:
જ
i૭.
*
भावोर्नु स्वरुप अने तेनो जीवाजीवमा समवतार
ને અજીવમાં જે જે ભાવ-પર્યાયે પ્રગટ થાય તે પણ માત્ર તથા વસ્તુઓ પિત પિતાના સ્વરૂપે પરિણમે તે પરિણામ, અથવા તેવા પરિણામથી જીવ અજીવમાં જે ગુણ પ્રગટ થાય તે પણ ઉરિણામ મા. એ પાંચ મૂળભાવ છે, તેથી એ ૫ ભાવમાં સમકાળે બેને સન્નિપાત-સંગ વા ત્રણ ભાવને સન્નિપાત-સમકાળ સંગ વા ચાર ભાવને વા પાંચ ભાવને સન્નિપાતસગ તે છઠ્ઠો સન્નિપતિમવ છે. અથવા એવા સન્નિપાત ભાવથી જીવમાં વા આજીવમાં જે ગુણ-પર્યાય પ્રગટ થાય તે પણ સન્નિપાતભાવ. અહિં માત્ર એટલે સ્વભાવ અથવા વસ્તુઓને તે તે પ્રકારને પરિણામ. એ પ્રમાણે ૬ ભાવને સામાન્ય અર્થ જાણ, અને તે ભાવે પ્રથમ જીવસમાસમાં (જીવભેદમાં) યથાસંભવ દર્શાવવાના છે, તે આ પ્રમાણે
જીવદ્રવ્યમાં એ છએ ભાવ છે. અર્થાત ૧૪ જીવભેદરૂપ ૧૪ જીવસમાસ અથવા ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ પ્રકારને જીવસમાસ ઉપશમાદિ ૬ ભાવમાં થથાસંભવ પ્રાપ્ત છે, અને શરીરાદિ તથા ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્યમાં તે પરિણામભાવ ને ઉદયભાવ એ બેજ ભાવ છે, પરંતુ ઉપશમ આદિ ચાર ભાવ નથી. તેમાં ઔદારિક શરીર ઔદારિક નામકમના ઉદયથી, વૈક્રિયશરીર વૈક્રિય નામકર્મના ઉદયથી, આહારકશરીર આહારક નામકર્મના ઉદયથી, તૈજસ શરીર તેજસ નામકમના ઉદયથી, કામણુશરીર કામણુનામકર્મના ઉદયથી, મનરક છે વચનક ઉચ્છવાસસ્ક પણ તે તે પર્યાસિનામકર્મ આદિ કર્મના ઉદયથી તે તે રૂપે બને છે
માટે શરીરાદિસ્ક છે ઉદય ભાવવાળા છે, અને એ આઠે પ્રકારના સ્કોમાં વર્ણગધ રસ સ્પર્શ પુદ્ગલત્વ આદિ મૂળ સ્વભાવે છે પરિણામ ભાવવાળા છે, જેથી એ જીવગૃહીત છે બે ભાવવાળા છે, અને ધર્માસ્તિકાય આદિ શેષ અછવદ્રવ્યો તિપિતાના
મૂળ સ્વભાવે પરિણમેલાં હોવાથી કેવળ પરિણામ ભાવવાળા છે, પરંતુ ઉદયભાવવાળા નથી. એ રીતે જીવમાં ૬ ભાવ, અજીવમાં જીવગૃહિત સ્કંધમાં ૨ ભાવ, ને ધર્માસ્તિકાયાદિમાં ૧ ભાવ છે. અહિં કમરક ઉદયમાં આવે છે માટે કર્મસ્ક ધ પણ ઔદયિકભાવવાળા ગણી શકાય, અને મતિજ્ઞાનાવરણ આદિ કર્મોના દરેકના અનન્ત અનન્ત અધેિ પિતે પણ ઉદય અને પરિણામિક
-
વિ)