________________
નવ
II૭ |
અસંખ્ય પ્રકારના ને અનન્તાણુક કંધે અનન્ત પ્રકારના [એકેક અણુની વૃદ્ધિના ભેદથી] છે. તેનાં વિવક્ષિત બે આદિ પરમાણુવાળે
समासः પુનઃ વિશ્રસાઢિપ્રદેશાદિમાંને કેઈ એક રકધ ખંડિત થઈને અથવા બીજા સ્કય સાથે જોડાઈને વિવક્ષિત સ્કંધપણું ત્યાગી તરત ૧ સમયમાત્રમાં પરિણામે રિવાભાવિક પરિણતિ વડે] તેજ વિવક્ષિત સ્કંધરૂપે બને છે, તેથી જઘન્ય અન્ડર ૧ સમય છે. તથા તે વિવક્ષિત પરમાણુઓને સ્કંધ વારંવાર અનેક ખંડરૂપે ખંડિત થઈને (તે કલ્પના અનેક કકડા થઈને) તથા બીજા બીજા સ્કની | परमाणु સાથે અનન્ત વાર જોડાઈને છુટા પડવારૂપ અનન્ત સોગ વિયેગને અનુભવ કરી એ રીતે અનન્તકાળ સુધી સંગી વિયેગી
मा आदिमा થઈને પુનઃ તેજ અને તેટલાજ વિવક્ષિત પરમાણુઓ પુન: તેવાજ કંધ પરિણામે પરિણમે છે, માટે સ્કર્ધનું ઉત્કૃષ્ટ અન્તર
& विरहकाळ અનન્તકાળ છે. એ પ્રમાણે વિવક્ષિત એક પુદગલ દ્રવ્ય આશ્રયી અન્તર કહ્યું, ને સર્વ પુદ્ગલ દ્રવ્ય આયી વિચારીએ તે ૪િ લોકમાં પુદગલ દ્રવ્યોનું અન્તર એટલે વિરહકાળ છે જ નહિ, અર્થાત લેક કદી પણ પુદગલાસ્તિકાયથી રહિત થયે નથી થતું નથી ને થશે પણ નહિં
તથા પુદગલાસ્તિકાય સિવાયનાં શેષ ધર્માસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય ને કાળ એ ચાર અજીવ દ્રવ્યનું અર નથી તેમ વિરહકાળ પણ નથી, કારણ કે ધમાંસ્તિકાયાદિ દ્રવ્ય મૂળ દ્રવ્ય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જેમ એકાણુકાદિ પ્રતિદ્રવ્ય છે તેમ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યના પ્રતિદ્રવ્ય (ભેદદ્રવ્ય) નથી તેથી અન્તર નથી. અને મૂળ દ્રવ્યને વિનાશ નથી તેથી વિરહકાળ પણ નથી. [ કાળદ્રવ્યમાં સમય આશ્રયી વિચારીએ તે ભૂતકાળના સમયે વિનષ્ટ છે, પરંતુ તે વિનષ્ટ સમય પુનઃ ઉત્પન્ન થવાના નથી, અને ભવિષ્યકાળના સમયે જે હજી ઉત્પન્ન થયા નથી પણ થવાના છે તે પણ ભૂતકાળ રૂપે થઈ પુનઃ ભાવીકાળરૂપ થવાના | I૬૭ નથી, તેમજ વર્તમાન એક સમય તે પણ અનન્તર સમયે ભૂતકાળરૂપે થઈ પુન: વર્તમાનરૂપ થવાને નથી, એ રીતે ત્રણે કાળના | સમયે કેવળ કમશ: વિનાશભાવી છે પરંતુ પુનરૂપત્તિવાળા ન હોવાથી કાળના સમયનું અન્તર નથી, અને લેકમાં કાળને અભાવ