Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 346
________________ વીવ |૨૭૦માં भवभाव परित्तीणं, कालविभागं कमेणऽणुगमित्ता। भावेण समुक्उत्तो, एवं कुजंतराणुगमं ॥२६३॥ समासः જાણાર્થ-આ ગ્રંથમાં ભવ-ગતિઆદિ અને ભાવ-દયિકાદિ ભાવે તેની પરાવૃત્તિઓને કાળ પૂર્વે કહેલ છે તે કાળવિભાગ અનુક્રમે જાણીને ભાવથી (મનની એકાગ્રતાથી ) ઉપગવાળ થઈને એ પ્રમાણે અતરાનુગમ કરે શિષ ગુણેને અન્તરકાળ | વિચારે ]. ૨૬૩ જાસત્તરમાથા–નરકગતિ આદિ ભવ અને ઔદયિક આદિ ભાવ એ બેની અન્તર્ગત પરવૃત્તિઓને કાળ એટલે વિવક્ષિતગતિમાં दिनो કેટલો કાળ રહીને બીજી ગતિમાં જાય ? અથવા તે ગતિમાં કેટલેકાળ રહીને પુન: વિવક્ષિત ગતિમાં આવે તે ભવપરાવૃત્તિકાળ विरहकाळ કહેવાય, અને વિવક્ષિત ઔદયિકાદિ ભાવથી એટલે ઔદયિકાદિના પ્રતિભેદ ૫૩ ભાવ છે, તેમાં ઉપશમના ૨, પશમના ૧૮, ક્ષાયિકના ૯, ઔદયિકના ૨૧ ને પરિણામિકના ૩ મળી ૫૩ ભાવ છે તેમાંથી કોઈપણ એક મૂળભાવ વા ઉત્તરભાવનું અન્તર વિચારવું હોય તે વિવક્ષિત લેયા વેદ કષાય જ્ઞાનાદિમાં કેટલે કાળ રહીને તેના પ્રતિપક્ષી અન્ય મૂળ વા ઉત્તરભાવમાં આવે ? અથવા તે અન્યભાવમાં રહીન પુન: તે ભાવમાં કેટલાકાળે આવે ? તે ભાવપરાવૃત્તિ કહેવાય, અથવા અમુક ગતિને કાળ અને અમુક ભાવને કાળ કેટલું છે ? કે જે ગતિ–ભવ વા ભાવને છોડી અન્ય ભવ વા ભાવને અવશ્ય પ્રાપ્ત કરે, એવા પ્રકારના કાળવિભાગનું પ્રમાણ જાણવું તે ભવપરાવૃત્તિ વા ભાવ પરાવૃત્તિ કહેવાય, એ ભવપરાવૃત્તિને અને ભાવ પવૃત્તિને કાળવિભાગ ઘણે આ ગ્રંથમાં કહેવાઈ ગયા છે તે ઉપરથી અથવા સિદ્ધાન્તોમાં પણ વિવેચન પૂર્વક દરેકને ભિન્નભિન્ન કાળ જે કમથો ખ્યા છે તેનું ક્રમથી જાણુને ચિત્તની એકાગ્રતા વડે અત્યંત ઉપગવાળા થઈને પૂર્વોક્ત જીવગુના અન્તકાળને અનુસાર નહિ કહેલા |૨૭૦ x છવગુણેને પણ અન્તરકાળ કહે, વા વિચાર. ૨૬૩. તિનીવણમrષત્તરાવજ ||. * આ ગ્રંથમાં ૧૪ જીભેદ ૧૪ ગુણસ્થાન અને ૧૪ ભાણાઓના ક્રમથી ભવ અને ભાવનાં કાળ પ્રમાણુ કહેવાઈ ગયાં છે.

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394