________________
વીવ
Iકદ્દા |
-
ત્યથી પડી સાસ્વાદને જઈ ત્યાંથી જીવ મિથ્યાત્વ પામે તે મિથ્યાત્વમાં એ ત્રણ પુજની સત્તા અવશ્ય હોય છે, અને જ્યાં સુધી
समासः એ બે પુંજ સત્તામાં હોય ત્યાં સુધી પુનઃ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય જ નહિ, અને ઉપ સમ્યકત્વ પ્રાપ્ત ન થાય તે ઉપશમના અવશેષ કાળરૂપ સાસ્વાદન સમ્યકત્વ પણ પ્રાપ્ત થાય નહિ. પુનઃ સમ્યકત્વ પુંજ ને મિશ્ર પુંજની સત્તા સાથે મિથ્યાત્વે ગયેલે જીવ પ્રથમ સમયથી જ બને પુંજને ઉવેલવા માંડે છે, અર્થાત્ એ બે પુજને મિથ્યાત્વપુંજમાં પ્રતિસમય સંક્રમાવે છે, એ પ્રમાણે गुणस्थानપ્રતિસમય ઉલતાં ૫૫મને અસંખ્યાતમાં ભાગ લીધે પ્રથમ સમ્યકત્વપુંજ ઉલાઈ સત્તા રહિત થાય છે, ત્યારબાદ ૫૫મા- I[D] નુ નવસંગેયકાળે મિશ્રપુજ ઉલઈ નિ:સત્તાક થાય છે, એ રીતે બન્ને પુજને મોટા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા મળે
न्य अंतर સર્વથા નિઃસત્તાક કર્યા બાદ પુનઃ ઉપશમ સમ્યકત્વ પામવું હોય તે પામી શકે છે, જેથી એટલા કાળે પુનઃ ઉપશમસમ્યકત્વ પામે, ને ઉપશમને કાળ જઘન્ય ૧ સમય વા ઉત્કૃષ્ટ ૬ આવલિકા જેટલે બાકી રહેતાં અનંતાનુબંધીને ઉદય થયે સાસ્વાદન સભ્યત્વ પામે છે, જેથી એ રીતે ઉપશમ સમ્યકત્વ ને સારવાદનનું જઘન્ય અન્તર ૫૫મના અસંખ્યાતમા ભાગનું કહ્યું છે તે સહેતુક ને યથાર્થ છે.
અન્તોમુકુત્તમિથ–બીજ ગુણસ્થાનમાં એટલે ૧-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧ એ ૯ ગુણસ્થાનમાં જઘન્ય અન્તર અન્નમુહુર્ત છે, અર્થાત મિથ્યાત્વભાવ તજીને સમ્યકત્વમાં અન્તર્યુંરહી પુન: મિથ્યાત્વ પામે તે મિથ્યાત્વનું જધન્ય અંતર અન્તરમું થાય | છે, તેવી જ રીતે સમ્યકત્વથી પતિત થઈ મિથ્યાત્વે આવી અનમું સુધી રહી પુનઃ સમ્યકત્વ પામે છે તેથી સમ્યકત્વનું જઘન્ય અન્તર | અન્તર્મુહૂ' છે. એ રીતે દેશવિરતિ ભાવતજી અવિરતિ ભાવમાં વા સર્વવિરતિ ભાવમાં અન્તમું રહી પુનઃ દેશવિરતિપણું પામે છે, તથા પ્રમત્તભાવથી અપ્રમત્તમાં વા દેશવિરતિ આદિ નીચા ભાવમાં અન્તમું સુધી રહી પુનઃ પ્રમત્તભાવ પામે છે, તેવી જ રીતે અપ્રમત્તથી પ્રમત્તભાવમાં આવી અન્તમું રહી પુનઃ અપ્રમત્તભાવ પામે છે તેથી પ્રમત્ત અપ્રમત્ત ભાવનું જઘન્ય અન્તર