________________
x www xxx
સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે બન્ને અલપ હેવાથી અહિ તેની વિરક્ષા નથી, ત્યારે ક્યા સાસ્વાદન ને ઉપશમ સમ્યકત્વની વિવક્ષા છે? તે કહે છે–
જે. અનાદિ મિયાદષ્ટિ ૨૬ મોહનીયની સત્તાવાળે હોય, અથવા મિશ્ર અને સમ્યકત્વના પુજ હવેલીને જે ૨૬ ની સત્તાવાળે થયેલ હોય તે જીવ જે પૂર્વે વર્ણવેલા ક્રમ પ્રમાણે ઉપશમ સમ્યકત્વ પામે છે, અને એજ ઉપશમ સમ્યકત્વના રોષકાળમાં પૂર્વોક્ત રીતે જ પડીને જે સાસ્વાદન, ભાવ પામે છે, તેવા બે ભાવવાળા છ ચારે ગતિના હોય છે, માટે તેવા જ ચારે ગતિમાં વર્તતા ઉપશમ સમ્યકત્વની અને ચાર ગતિમાં વર્તતા સાસ્વાદનભાવની અહિં વિવક્ષા છે, પરન્તુ ઉપશમશ્રેણિ સંબધિ એ બે ભાવ અતિ અલ્પવતી હોવાથી તેની અહિં વિવક્ષા નથી. માટે એ અનાદિ મિથ્યાદષ્ટિએ પ્રાપ્ત કરેલ ઉપશમ સમ્યકત્વ અથવા બે પુંજ ઉવેલીને અપુંછ થયેલ મિયાદષ્ટિએ પુનઃ પ્રાપ્ત કરેલ ઉપશમ સમ્યકત્વના અવશેષ કાળમાં પ્રાપ્ત થયેલ સાસ્વાદન સમ્યકત્વ એ બે ભાવ જો પુનઃ પ્રાપ્ત થાય તે ૫૫મના અસંખ્યાતમા ભાગ પહેલાં પ્રાપ્ત ન જ થાય, માટે જઘન્ય અન્તર પલ્યાસ'ખેય ભાગ છે.
પ્રશ્નઃ— ઉપશમ સમ્યકત્વ ને સાસ્વાદ-સમ્યકત્વ એ બે ભાવ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી પુનઃ પ્રાપ્ત ન થવામાં કોઈ કારણ છે કે વસ્તુવભાવ જ એ છે?
૩ત્તર:–એ અન્તરમાં કારણ છે, તે આ પ્રમાણે-ઉપશમસમ્યગ્દષ્ટિ ત્રણ પુંજને અવશ્ય ઉત્પન્ન કરે છે, તેથી ઉપશમ સમ્ય
* અહિ ઉપશમણિ સિવાયનું” ને અનાદિ મિયાદષ્ટિ વિનાનું ઉપશમસમ્યક્ત્વ હોય છે એમ સિદ્ધ થાય છે, જેઓ એમજ સમજે છે કે | #ી ઉપશમ સમ્યક્ત્વ જે પાચ વાર કહ્યું છે તેમાં એક અનાદિમિયાદષ્ટિનું ને ચાર વારની ઉપણિનાં ચાર એ રીતે જ પાંચવાર ઉ૫સભ્યની Rી પ્રાપ્તિ છે, તે સમજવું આ વિગતવા યથાર્થ નથી, અર્થાત ઉપણિ વિના પણું ઉપસમ્પ૦ ચારે ગતિના જીવોને હોય છે એમ સમજવું તે | યથાર્થ છે.