________________
_
'
વીવ
EXHAHAHAHAHAHAHAHAHAH!
મરણ કર્યા બાદ) બીજા નંબરવાળા અધ્યવસાયે મરણ પામે, ત્યારબાદ પુનઃ કેટલેક કાળે ત્રીજા નંબરના અધ્યવસાયે મરણ પામે,
સમાજ | એ રીતે કમવાર અધ્યવસાયમાં મરણ પામતાં એટલે કાળ લાગે તેલે કાળ સ્વભાવપુદગલપરાવત થાય છે, એમાં જીવ પ્રાયઃ
કેટલાંએ મરણ કર્યા બાદ બીજા અધ્યવસાયે મરણ પામે ને ત્યારબાદ પુનઃ ઉત્કૃષ્ટથી અનન્ત મરણે કર્યા બાદ ત્રીજે અધ્યવસાયે ઝા જો મરશુ પામે છે, જેથી એકેક અધ્યવસાયે મરણ પામતાં અનન્ત અનન્તકાળ પણ વીતી જાય છે, માટે વિના અનુક્રમવાળા બા૦ આ મુખથાનભાવ૫રાવતી થી અનુક્રમ મરણવાળા સ્વભાવ૫રાવતને કાળ ઘણેજ માટે છે,
कोर्नु जघએ આઠ પ્રકારના પગલપરાવર્ત*માંથી સમ્યકત્વાદિ ગુગુસ્થાનેના અંતરના અર્ધ પરાવત માટે પંચાશકચ્છમાં સકમ દ્રવ્ય- न्य अंतर પુદ્ગલપરાવતું ગણાવ્યું છે, કવચિત સૂક્ષ્મક્ષેત્રપરાવત ગણાવ્યું હોય તે પણ સંભવિત છે. પરંતુ કાળ વા ભાવ પરાવત તે ગણવાનું નથી જ.
અવતરણ-પૂર્વે મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનરૂપ જીવસમાસમાં ઉત્કૃષ્ટ અન્તર કહીને હવે આ ગાથામાં જઘન્ય અન્તર કહે છે. सासाणुवसमसम्मे, पल्लासंखेजभागमवरंतु । अंतोमुहत्तमियरे, खवगस्स उ अंतरं नत्थि ॥२५८॥
જાથાથે-સાસ્વાદન અને ઉપશમ સમ્યક્ત્વનું જઘન્ય અન્તર પલ્યોપમને અસંખ્યાતમ ભાગ છે, અને શેષ સર્વગુણસ્થાનેનું અન્તર્મુહૂત્ત છે. ક્ષેપકને (૧૨-૧૩-૧૪ મા ગુણ૦નું) અખ્તર જ નથી–એ જઘન્ય અન્તર કહ્યું. ૫૮
માવાર્થ-સાસ્વાદન સમ્યકત્વનું જધન્ય અન્તર ૫૫મના અસંખ્યાતમા ભાગનું છે, અર્થાત્ એકવાર સાસ્વાદન સમ્યકત્વ વા ઉપશમસમ્યકત્વ પામીને તે ભાવથી પતિત થઈ પુન: સાસ્વાદન વા ઉપશમ સમ્યકત્વ જઘન્યથી ૫૫મને અસંખ્યાતમ | 8 ભાગ વ્યતીત થયા બાદ પામે. અહિ ઉપશમશ્રેથિી પડતાં જે સાસ્વાદન ભાવ પ્રાપ્ત થાય છે, અને ઉપશમશ્રેણિમાં જે ઉપશમ
કર