________________
જીવ
નનનનન
॥११९॥
અભિપ્રાયે તે બાઅ૫૦ એકેન્દ્રિયો ઉ૫પાત ને સમુઘાતવડેજ સર્વલેકવ્યાપી છે, પરન્તુ સ્વસ્થાનવડે નહિં. કારણકે તેઓ બાદરપર્યાપ્તની નિશ્રાએ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સ્પર્શનાનુગમ કહ્યો. ૧લ્લા તિ નીવ'મારે સ્થનાનુયોr || ' '
समासः અવતર-પૂર્વે જીવસમાસમાં સ્પર્શનાદ્વાર કહીને [ ધંતવહવળવા ઈત્યાદિ ૯ અનુગમાંને જો સ્પર્શનાનુગ કહીને] |કા હવે અજીવસમાસમાં સ્પનાનુગ કહે છે
પરિતआइदगंलोगफडं,गयणमणागाढमेव सव्वगयं । कालो नरलोगफुडो, पोग्गल पुण सव्वलोगफुडा॥२०॥
कायादिनी
स्पर्शनानुं જાથાર્થ –ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય એ પહેલાના બે અજી સર્વલોકમાં સ્પશેલા છે, ગગન અનવગાઢજ છે (આકાશ
प्रमाण કેઈપણ દ્રવ્યમાં રહ્યું નથી), અને સર્વવ્યાપી છે, કાળદ્રવ્ય મનુષ્યક્ષેત્રને સ્પર્શે છે, અને પુદ્ગલે તે સર્વલકને સ્પશેલા છે.
માવાઈ—ધર્માસ્તિકાય ને અધમસ્તિકાયન એકેક પ્રદેશ એકેક આકાશપ્રદેશમાં અવગાહીને સર્વ કાકાશમાં સંપૂર્ણ અવગાહી મહેલ છે તેથી સર્વકમાં વ્યાપ્ત છે. તથા ધર્માદિ દ્રવ્યો આકાશમાં રહેલ હેવાથી ધર્માદિ દ્રવ્યો જેમ આધેય છે તેમ | આકાશદ્રવ્ય આધેય નથી કારણ કે આકાશદ્રવ્ય કે અન્ય દ્રવ્યના આધારે રહ્યું નથી તેથી આકાશને સ્પર્શના નથી. પુનઃ
એ આકાશદ્રવ્ય લેકમાં અને અલકમાં સર્વવ્યાપ્ત છે. તથા કાળદ્રવ્ય મનુષ્યક્ષેત્ર વ્યાપી છે તેનું કારણ કે સમય આવલિ દિવસ | વર્ષ આદિ વ્યવહારકાળ ચંદ્ર સૂર્યની ગતિના આધારે છે, અને ચંદ્ર સૂર્યની ગતિ માત્ર મનુષ્યલેકમાંજ છે, અન્યથા દ્રવ્યની વતનારૂપ નિશ્ચયકાળ તે આકાશવત્ સર્વવ્યાપી છે. તથા પુદ્ગલમાં સર્વ પ્રકારના પુદ્ગલે [પરમાણુ-ઢિપ્રદેશી-ત્રિપ્રદેશ યાવત ( ૧ ચૌદ છવસમસમાં ઘણું જીવસમાસમાં સ્પર્શનાનુયોગ કહ્યો છે, તે ઉપરથી કેટલાક શેષ છવભેદમાં બાકી રહેલ સ્પર્શનાનુગ ૫ણુ યથાસંભવ વિચારીને કહે.