________________
માથાઉં-ગાથાવતું સુગમ છે. વિશેષ કે–પૃથ્વીકાય પૃથ્વીકાયપણે નિરન્તર અસંખ્ય ભવ કરે છે, તે સર્વ ભવને સંકલિતકાળ ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશના જેટલા પ્રદેશ તેટલા સમય પ્રમાણુ, અને કાળથી અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે. એ પ્રમાણે અપકાયથી પ્રત્યેક વનસ્પતિ સુધીના પાંચ એકેન્દ્રિયને કાળ જાણવો. સામાન્યથી એ કેન્દ્રિયપણે નિરન્તર ઉપજે તે ક્ષેત્રથી અનન્ત કાકાશના આકાશપ્રદેશ તુલ્ય સમય સુધી અને કાળથી અનન્ત કાળચક્ર સુધી ઉત્પન્ન થાય છે, અને કેવળ નિગેદ (સાધારણ વનસ્પતિ) નિગાદપણે ઉપજે તે નિરન્તર ક્ષેત્રથી અઢી પુદ્ગલપરાવતું પ્રમાણ અને કાળથી અનન્ત કાળચક સુધી ઉપજે, ને ત્યારબાદ અવશ્ય અન્ય નિકાયમાંજ ઉપજે. ૧૪
ચણતળા–પૂર્વ ગાથામાં પૃથ્વીકાય આદિ સ્થાવરકાયની કાયસ્થિતિ કહીને હવે તે દરેકને બાદરાદિ ભેદથો કાયસ્થિતિકાળ | સી કહેવાય છે— | कम्मठिई बायराणं, सुटुमा अस्संखया भवे लोगो। अंगुलअसंखभागो, बायरएगिदियतरूणं ॥२१५॥ એ જણાઈ–બાદરપૃથ્વીકાય આદિકની પ્રત્યેકની કાયસ્થિતિ કર્મ સ્થિતિ તુય (૭૦ કે કેસા) છે, સૂમ પૃથ્વીકાયાદિ પ્રત્યેકની
અસંખ્ય લેકપ્રમાણ છે, અને બાદર એકેન્દ્રિયની તથા વનસ્પતિકાયની કાયસ્થિતિ દરેકની અંગુલના અસંખ્યાતમા ભાગના Dી આકાશપ્રદેશ તુલ્ય સમય જેટલી (અસંખ્ય કાળચક્ર જેટલી) છે. ૨૧પા ના મા-પર્યાય અને અપર્યાપ્ત ભેદની વિવક્ષા વિના સામાન્યથો બાદર પૃથ્વીકાય આદિ ચાર નિકાયની દરેકની કાયસ્થિતિ
મોહનીયમની સ્થિતિ જેટલી છે એટલે મિયા મોહનીયની ૭૦ કડાકેડી સાગર૦ જેટલી છે. તથા પર્યાય અપર્યાપ્ત ભેદની વિવક્ષા વિના સૂક્ષમ પૃથ્વીકાયની કાયસ્થિતિ અસંખ્ય લેકના આકાશપ્રદેશ તુય સમયો જેટલી એટલે અસંખ્ય કાળચક