________________
વીવ
ક્ષમા
II૬૬૨|
गुणस्थान
अन्तर
રહીને અન્તમુહત્ત માત્ર મિશ્ર સમ્યકત્વ પામીને મિશ્રદષ્ટિ થાય, ત્યારબાદ મિશ્રી પુનઃ સમ્યગ્દષ્ટિ થઈને પુનઃ ૬૬ સાગરોપમ | સુધી સમ્યગ્દષ્ટિ પણે રહી ત્યારબાદ મુક્તિ માં જાય અથવા તે મિથ્યાત્વ પામે, જેથી એ રીતે મધ્યવતિ મિશ્રના અન્તમુહૂત્ત વડે
અધિક બે છાસઠ સાગરોપમ એટલે મિથ્યાત્વને અન્તરકાળ થયે. એ પ્રમાણે કમપ્રકૃતિ ચૂર્ણિમાં ને શ્રી પંચસંગ્રહ વૃત્તિમાં કહ્યું છે. એ કામ ગથિક અભિપ્રાય થશે. અને સિદ્ધાન્તના અભિપ્રાયથી વિચારીએ તે સમ્યગ્દષ્ટિ જીવ મિશ્ર સમ્યકત્વ ન પામે એમ કહ્યું છે, જેથી અન્વ + અધિક બે છાસઠ નહિ પરંતુ સંપૂર્ણ બે છાસઠ સાગરોપમ અખ્તરકાળ થાય છે. પુનઃ અન્યઆચાર્યો તે અન્તર્મુત્ત ન્યૂન બે છાસઠ સાગરોપમ અખ્તરકાળ કહે છે તેને અયુક્ત જ લાગે છે. કારણ કે કઈ રીતે ગ્રન્થાન્તરો સાથે સંબંધવાળે નથી.
તથા સમ્યકત્વાનુગત ગુણસ્થાને તે ૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧ એ ૮ ગુણસ્થાને ને પ્રત્યેકને અન્તકાળ દેશના અર્ધ પુદુગલપરાવત’ જેટલા અનન્તકાળ પ્રમાણ છે. કારણકે એ ગુણસ્થાનવતી જી સમ્યકત્વાદિકથી પતિત થઈને અત્યંત ઘેર આશાતના કરીને મહારંભી મહાપરિગ્રહ થઈ એટલા અનન્તકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરીને ત્યારબાદ પ્રથમ પામેલા સમ્યકત્વના |* પ્રભાવમાત્રથી જ અનુક્રમે ઉચતર દશા પ્રાપ્ત કરો પુનઃ સમ્યકત્વાદિ ગુણસ્થાને અવશ્ય પ્રાપ્ત કરીને સિદ્ધિગતિમાં જ જાય છે.
* અહિ એક અન્તર્મ માત્રને માટે અન્ય આચાર્યને મતાન્તર કહ્યો, તથા સિદ્ધાન્તને મત પણ દર્શાવ્યા, પરંતુ એ અનમું અધિક બે છાસઠ વા પૂર્ણ બે છાસઠ સાગરોપમત કેવળ દેવભવની અપેક્ષાએ જ છે, કારણ કે ૩૩ સાગરેપમના બે ભવ અનુત્તરના અને ૨૨ સાગરેપમ
વાળા ક ભા અમ્યુક૯પના કરવાથી બે છાસઠ સાગરોપમ દેવભવમાં થાય છે, અને તાવિક રીતેતે વચ્ચે વચ્ચે પ્રાપ્ત થતા મનુષ્યભવ પણ Kા સમ્યકત્વયુકત હોવાથી મનુષ્યના જે ૫-૭ ભવ પૂર્વોડ વર્ષાયુવાળા થાય છે તે ગણવાથી પૂર્વક પૃથકવાધિક બે છાસા સાગરોપમ જેટ IR
સમ્યક્ત્વને ઉત્કૃષ્ટ કાળ છે, જેથી મિથ્યાત્વને ઉષ્ટ અન્તરકાળ ૫ણુ પૂર્વદોડ પૃથવાધિક બે છાસઠ સાગર એટલે જાણુ.