________________
પુનઃ સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનવાળા છ સમ્યકત્વવાળા ન હોવાથી સમ્યકત્વાનુગત ગુણસ્થાનમાં ન જ ગણાય એમ સર્વથા નિષેધ નથી, કારણકે સમ્યકત્વના ઉદયવાળા જે કે નથી તેપણ સમ્યકત્વપુંજની સત્તાવાળા હોવાથી સત્તામાત્રની અપેક્ષાએ એ બે ગુણસ્થાને સમ્યકત્વાનુગત ગણુયે તે ગણી શકાય છે, માટે એ રીતે સમ્યકત્વાનુગત સાસ્વાદન મિશ્રને અકાળ પણ અવિરતાવિત્ દેશના અર્ધ પુદ્ગલપરાવત પ્રમાણ જાણ, જેથી એટલે અનનકાળ વ્યતીત થયા બાદ પુનઃ સાસ્વાદન વા મિશ્ર ભાવ પામીને | અથવા કેટલાક જીવે એ બે ભાવને પામ્યા વિના પણ સમ્યકત્વાદિ પ્રાપ્ત કરી અવશ્ય મોક્ષે જ જાય છે.
ક્ષીણમહાદિ ગુણસ્થાને પણ છે કે સમ્યકત્વાનુગત છે પરંતુ એ ગુણસ્થાને ક્ષેપકનાં હેવાથી એ ગુણસ્થાને પડવાને અભાવ | છે માટે અત્તરને પણ અભાવ છે, જેથી ૧૨-૧૩-૧૪ એ ત્રણ ગુણસ્થાનમાં અન્તરકાળ સર્વથા નથી,
I gવાવાનું શરુ | ચૌદ રજાનું પ્રમાણુ સમગ્ર લેકમાં જેટલા પુદગલો છે તે સર્વને એક જીવ અનન્તભાવ ભ્રમણ કરીને અનન્તભમાં ઔદારિક વૈક્રિય તેજસ ભાષા શ્વાસોચ્છવાસ મન ને કામણ એ સાત પદાર્થરૂપે પરિશુમાવીને છોડે તેમાં જેટલે અનન્તકાળ લાગે તેટલા અનન્તકાળનું નામ એક કાઢqRાવર્ત છે. અન્ય આચાર્યો દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી એમ ચાર પ્રકારના ખાદરને ચાર પ્રકારના સૂકમ મળી ૮ પ્રકારના મુદ્દગલપરાવર્ત ગણે છે તે આ પ્રમાણે
૨ વાર મૂળ વાર્ત–સર્વલકવતી સમગ્ર પુદ્ગલસ્તિકાયને એક જીવ સામાન્યતઃ ઔદ્યારિતિ સાતવર્ગણાપણે ગ્રહણ કરીને છોડે તેમાં જે અનન્તકાળ લાગે તેટલા અનન્તકાળનું નામ બાપુ પરાવત’. એમાં પ્રતિસમયે નવા નવા પુદ્ગલે | સાતમાંની કેઈપણ અનિયમિત વર્ગણાપણે ગ્રહણ થાય તેપણુ ગ્રહણ કર્યા તરીકે ગણવા.