________________
%
ફ્રિ વિરોધ સમજાતું નથી.
- તથા ગાથામા કહેલ નથી તોપણુ સિદ્ધગતિને ઉ૫પાત વિરહ આ પ્રમાણે-સિદ્ધિગતિમાં નિરન્તરસિદ્ધિ તે જઘન્યથી ૧-૨ સમય ને ઉત્કૃષ્ટથી ૮ સમય પૂર્વે કહી છે, અને નિરન્તર સિદ્ધિ બાદ અન્સર પડે તે જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટ ૬ માસનું | અન્ડર પડે અર્થાત ૬ માસ સુધી કોઈ એક પણ જીવ સિદ્ધિગતિમાં જાય નહિ, ને ત્યારબાદ અવશ્ય એકાદિ જીવ સિદ્ધ થાય, અને વનવિરહ તે સિદ્ધિગતિમાં છે જ નહિ, કારણ કે સિદ્ધને પુનઃ સંસારમાં આવવાનું નથી, સાદિ અનન્ત સ્થિતિ છે, તે વવાના અભાવે વનવિરહ કયાંથી હોય ? પતિ યામિશ્રિતગન્નાથra; ૨૫-૨૬દ્દા
॥ गुणस्थानेषु अन्तरकालः ॥ અવતરણ –ગત્યાદિલેકે જીવલેહ રૂપ જીવસમાસમાં ૬ઠું અન્તરદ્વાર કહીને હવે ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસમાં અન્તરદ્વાર કહે છે— मिच्छस्स उयहिनामा, बे छावट्ठी परं तु देसूणा। सम्मत्तमणुगयस्स य, पुग्गलपरियडमध्धूणं ॥२५७॥
જાથાર્થ –મિથ્યાત્વને ઉત્કૃષ્ટ અન્તરકાળ બે છાસઠ સાગરોપમ છે, અથવા બીજ (અન્યાચાર્યમતે) રેશન બે છાસઠ સાગરોપમ અત્તરકાળ છે. તથા સમ્યકત્વાનુગત (સમ્યકત્વવાળાં ૪ થી ૧૧) ગુથસ્થાનેને પ્રત્યેકને અન્તરકાળ દેશેન અર્ધ પુદ્ગલપરાવત’ છે રિપછા
માથા–મિથ્યાષ્ટિ છવ સમ્યત્વ પામીને સમ્યકત્વને જે સતતકાળ ૬૬ સાગરેપમ પૂર્વે કણે છે તેટલે કાળ સમ્યગદષ્ટિ
%
%