________________
અવતરનઃ—પૂર્વ ગાથામાં એક દેવ આશ્રિત અન્તરકાળ કહીને હવે આ ગાથામાં સદૈવ આશ્રયી ઉત્પાત વિરહ ને ચ્યવનવિરહ કહે છે—
नव दिवस मुहुत्ता, बारसदिण दस मुहुत्तया हुंति । अर्द्ध तह बावीसा, पणयाल असीइ दिवससयं ॥ संखेज्ज मास वासा, सया सहस्सा य सयसहस्सा य । दुसु दुसु तिसु तिसु पंचसु, अणुत्तरे पल्लऽसंख इमा ।
થાર્થઃ—ભવનપતિથી પ્રારંભીને ઈશાન સુધીના દેવલાકમાં દરેકમાં ૨૪ મૂહૂત્ત'ના વિરહકાળ છે (ગાથામાં આ વિરહકાળ કહ્યો નથી તેાપણ કહેવા યોગ્ય છે) સનત્કુમારકલ્પમાં ૯ દિવસ ૨૦ મુહૂત્ત, માહેન્દ્રમાં ૧૨ દિવસ ૧૦ મુહૂત્ત, બ્રહ્મલોકમાં ર્ા દિવસ, લાન્તકમાં ૪૫ દિવસ, શુક્રમાં ૮૦ દિવસ, સહસ્રારમાં ૧૦૦ દિવસ, ૫૨૨પા
તેથી ઉપરના બે કલ્પમાં ( આનત પ્રાણતમાં ) સખ્યાતમાસ, તેથી ઉપરના એ પમાં ( આરણુ અચ્યુતમાં ) સંખ્યાત વષૅ, તેથી ઉપરના ત્રણ ત્રિલેાકમાં સખ્યાત સે વ, સખ્યાત હજારવ ને સખ્યાત લાખ વર્ષ છે, અને અનુત્તર પાંચમાં પક્ષે પમના અસખ્યાતમા ભાગ ઉપપાતવિરહ તથા ચ્યવનવિરહનાં એ ઉત્કૃષ્ટ કાળ છે ારપા
માવાર્થ:—ગાથામાં કોઇપણ કારણથી અથવા અવિવક્ષારૂપ હેતુથી ઈશાન સુધીના દેવલાકના વિરહકાળ કહ્યા નથી પરન્તુ કહ્યા વિના ચાલે નહિં માટે ભવનપત્યાદિ પ્રત્યેકના વિરહકાળ ૨૪ મુહૂત્ત જાણવા. અર્થાત્ ૨૪ મુહૂત્ત સુધી ભવનપતિમાં એક પણ નવા દેવ ઉપજે નહિં તેમ કેાઈ દેવ ચ્યવે પણ નહિ એવા વિરહકાળ કાઈ કાઈ વખતે આવે છે. એ રીતે ન્યન્તરમાં અને જ્યાતિષીમાં પણ ૨૪ મુહૂત્ત વિરહકાળ જાણવા, તેમજ સૌધ કલ્પમાં ૨૪ મુહૂત્ત અને ઈશાન કલ્પમાં પણ ૨૪ મુહૂત્ત દો જુદા વિરહકાળ છે. તેથી ઉપરના સનત્કુમાર ૫માં કેટલેક વખત એવા કાળ આવે છે કે જે વખતે ૯ દિવસ ૨૦ મુહૂત્ત સુધી