________________
પ્રત્યેકનુ જઘન્ય અન્તર ૯ માસ છે. [ગ્રન્થકર્તાએ “૯ માસ જેટલું આ અન્તર કહ્યું છે, ને તિર્યંચ અહિ ઉપજતા નથી જેથી આ અન્તર મનુષ્યગતિજ પ્રાપ્ત થઈ શકે છે. પરન્તુ વિવાદ એ છે કે-સિદ્ધાન્તમાં કહ્યા પ્રમાણે જઘન્યો ૢ વર્ષાયુવાળા મનુષ્યજ સનત્કુમારથી અનુત્તર સુધી ઉત્પન્ન થઈ શકે છે તે આ ચાર કલ્પના દેવાનું જઘન્ય અત્તર પણ૯ વર્ષનુ હોવુ જોઈએ તેને બદલે ૯ માસ કહ્યું છે તે શ્રી ભગવતીજીના અભિપ્રાયથી વિરૂદ્ધ છે. શ્રી ભગવતીજીમાં સહસ્રાર સુધીના દેવાનું જઘન્ય અન્તર અન્તમુહૂ કહ્યું છે ને તેતિય ચગતિથી સંભવિત છે, તથા આનતથી અનુત્તર સુધીના દેવાનું જઘન્ય અન્તર ૯ વર્ષ (વ પૃથકત્વ) કહેલ છે તે મનુષ્યગતિથી સંભવિત છે. માટે એ રીતે દેવલેાકનું અન્તર અન્તમુહૂત્ત' ને હું વર્ષોં એ એ પ્રકારેજ બની શકે છે, અને આ ગ્રંથકર્તાએ તેા અન્ત-દિવસ-માસ-વર્ષોં એમ ચાર પ્રકારે કહ્યું છે માટે તત્ત્વ શું છેતે શ્રીબહુશ્રુત જાણે” એમ વૃત્તિકર્તા અભિપ્રાય દર્શાવે છે, પરન્તુ 'પચસગ્રહમાં આ ગાથાને અનુસરતુજ અંતર કહ્યુ છે માટે નિર્મૂળ નથી.]
૧ આ ગાથામાં જે અન્તર કહ્યું છે તે અન્તર વૃત્તિકર્તાના અભિપ્રાય પ્રમાણે વિસંવાદી છે, અને તે શ્રીભગવતીજીના અભિપ્રાયને અનુસરીને વિસંવાદી હશે, છતાં કેવળ નિર્મૂČળ છે એમ નથી, કારણુ કે શ્રીપ ચસગ્રહમાં પણ દૈવાનુ અન્તર આ ગાથા પ્રમાણેજ “તે ગાથા—
आईसा अमरस्स, अंतरं हीणयं मुहुत्ततो । आसहसारे अच्चुयणुत्तर दिण मास वास नव ॥ १ ॥
મૂળવૃત્તિના અર્થ :-ભવનપતિ બ્યન્તરને જ્યોતિષી તથા સૌધર્મીને ઇશાન એટલા દેવલેાકમાંથી વેલા દેવ અન્તમું માત્રમાં પુન: ત્યાંજ (ભવનપત્યાદિકમાં) ઉપજી શકે છે, સનકુમાર મહેન્દ્ર થાલાક લાન્તક શુક્રને સહસ્ત્રારથી વેલા દેવ ૯ દિવસમાંજ પુનઃ ત્યાં દેવપણે ઉત્પન્ન થઈ શકે છે. આનત પ્રાળુત આરણને અચ્યુતથી ચ્યવેલા દેવ ૯ માસમાંજ પુનઃ ત્યાં આનતાદિમાં ઉત્પન્ન થાય છે. ત્રૈવેયકને વિજયાદિકથી આવેલા દેવ ૯ વર્ષમાંજ પુનઃ ત્રૈવેયકાદિષણે ઉત્પન્ન થાય છે, કારણ કે (અન્ત ૰માં) મન:પર્યાવિડે પર્યાપ્ત થયેલ અવિરત સમ્યગ્દષ્ટિએ સમ્યકત્વના પ્રભાવથીજ કઈક વિશુદ્ધ અધ્યવસાયવાળા જીવા (અન્તમાં) થાનકલ્પમાં ઉત્પન્ન થાય છે, અને ૯ દિવસમાં પુનઃ મનનું જરાપણું—મજબૂતાઇ થવાથી