________________
નીવ
ર૬૭૬
SARASAASAARISOR
માથાર્થ –નાવ =ભવનપતિ વ્યક્તર તિષી ને વૈમાનિકમાં સૌધર્મ ઈશાન ક૯૫ના દેવે સંખ્યાતવર્ષાયુવાળા તિર્યંચ | પંચેન્દ્રિયમાં (મસ્યાદિકમાં) ઉપજે છે, ને તે જલચરાદિકનું જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂત્ત પ્રમાણુ હોય છે, જેથી અન્તર્મહત્ત
समासः પ્રમાણને ૧ ભવ કરી પુન: ભવનપતિદેવ ભવનભતિમાં ઉત્પન્ન થાય વ્યન્તર હોય તે વ્યતરમાં ઇત્યાદિ રીતે સ્વનિકાયમાં દેવ થાય તે એ દેવેનું જઘન્ય અન્તર 'અન્તર્મુહૂર્તા છે.
देवोनी उ- કયુ કારો સનકુમારથી સહસ્ત્રાર સુધીના (૩-૪-૫-૬-૭-૮મા કપના) કે સંજ્ઞો પંચેન્દ્રિય તિય ચમાં ને ગભંજ त्पत्ति अने મનુષ્યમાં સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળામાં ઉત્પન્ન થાય છે. પરંતુ ત્યાં ઉત્પન્ન થઈને જે પુન: એ ૬ દેવલોકમાં ઉત્પન્ન થવું च्यवननुं હોય તે જઘન્યથી પણ દિનપૃથકત્વના આયુષ્યવાળે તિયચજ એ ૬ દેવલેકમાં ઉપજે છે, જેથી એ ૬ દેવકના ગતિર્યંચમાં अन्तर | જઈ ત્યાં ૯ દિવસ જેટલું આયુ પૂર્ણ કરી પુનઃ એ ૬ માં ઉત્પન્ન થઈ શકે છે તેથી એ પ્રત્યેક ક૫ના દેવેનું જુદું જુદું Iઝ
અન્તર ૯ દિવસ પ્રમાણુનું છે. નવ દિવસે મન મજબૂત થવાથી વિશુદ્ધ અધ્યવસાયને સંભવ છે, અને તેવા વિશુદ્ધ અધ્યવસાય | વાળા સમ્યગ્દષ્ટિનું સહસ્ત્રાર પર્યંત ગમન સંભવે છે.
આનત આદિ ૪ કપના દેવ તિર્યંચમાં ઉપજતા નથી તેમજ તિર્થ એ ચારમાં ઉપજતા નથી જેથી એ ચાર કલ૫ની ગતિ આગતિ કેવળ ગર્ભજ મનુષ્યમાં છે, તેમાં પણ માસપૃથકત્વથી ન્યૂન આયુવાળે ગર્ભજ મનુષ્ય એ ચાર ક૯૫માં ઉપજતે નથી પરંતુ જઘન્યથી પણ મારપૃથકવના (૯ માસના) આયુષ્યવાળો ‘મનુષ્યજ આનતાદિમાં ઉ૫જી શકે છે, તે કારણથી આનતાદિ Iછે ૪ કલ્પને દેવ ગર્ભજ મનુષ્યમાં આવી ૯ માસ જઘન્ય આયુ પૂર્ણ કરી પુન: આનતાદિ દેવ થાય તે એ રીતે એ ચાર કપનું
૧ મનુષ્ય જધન્યથી માસપૃથકત્વના આયુષ્યવાળા જ ઈશાન સુધી જાય છે માટે આ અન્તર તિર્યંચગતિથી થાય છે, ૨ મનુષ્યથી કહેલું આ અન્તર સિદ્ધાન્ત સાથે વિસંવાદી છે.
જામ