________________
પાંચ આદેશની રીતે ઉત્કૃષ્ટ ૧૧૦ પળેપમથી અધિક છે તે અહિ અધિક ગણુતાં પણ સાધિશતપૃથકતસાગરે૫મમાં જ તે કાળ અન્તગત છે એમ જાણવું. - તથા સંજ્ઞી પંચેન્દ્રિયની કાયસ્થિતિ સાધિક શતપૃથફત્વ સાગરો છે જેથી સંજ્ઞીપંચે સિવાયને કોઈપણ એકેન્દ્રિયાદિ એક | છવ સંજ્ઞી પંચેન્દ્રિયમાં એટલે કાળ ભમીને પુનઃ અસરીજ (એકેન્દ્રિયાદિમાં જ ઉત્પન્ન થાય છે, તેથી અવંશી માગણાનું અન્તર સાધિક શતપૃથકત્વ સાગરેપમ છે. અહિં સર્વત્ર જઘન્ય અખ્તર અન્તર્યું છે, તે અન્યત્ર સુલકભવમાં ઉત્પન્ન થવાથી છે. અહિં “અઝી” શબ્દથી સિદ્ધાન્ત પરિભાષા પ્રમાણે જે અજ્ઞી પંચેન્દ્રિય સમૂછિમ પંચેન્દ્રિય) બહણ કરીયે તે વનસ્પતિ આદિકમાં પરિભ્રમણ કરવાથી વનસ્પતિ આદિકને સતતકાળ અન્તરમાં ગણ પડે અને તેમ ગણવાથી અસંજ્ઞીનું અન્તર અસંખ્ય પુદગલપરાવર્ત પ્રમાણ થાય, અને ગાથામાં તે શતપૃથકત્વ સાગરેપમ અખ્તર કહ્યું છે માટે અસશી પચેન્દ્રિય ન ગ્રહણ કરે. એ રીતે ૬ છવભેદેનું અન્તર આ ગાથામાં કહ્યું. ૨૫
કાણતા –આ ગાથામાં દેવગતિમાં દેવભેદનું જુદું જુદું અન્તર કહે છે – जावीसाणं अंतोमुहत्तमपरं सणंकुसहसारो। नव दिण मासा वासा, अणुत्तरोक्कोस उयहिदुगं ॥२५॥
જાથાર્થ-ઈશાન દેવલોક સુધીના દેવેનું જઘન્ય અન્તર અન્તમુહૂત્ત છે, અને ઉત્કૃષ્ટ અન્તર વનસ્પતિકાળ છે, તથા સનત કુમારથી સહઆર સુધીના દેવેનું જધન્ય અન્તર ૯ દિવસ છે, તેથી ઉપરના ચાર પદેનું જઘન્ય અતર ૯ માસ છે, શૈવેયક અને સર્વાર્થસિદ્ધ વજિત અનુત્તર દેવનું જધન્ય અન્તર ૯ વર્ષ છે, અને અનુત્તર દેવેનું ઉત્કૃષ્ટ અન્તર બે સાગરોપમ છે, અને ઉત્કૃષ્ટ અન્તર તે સર્વત્ર વનસ્પતિકાળ છે. ર૫તા.