________________
છે. કારણ કે સાધારણ ને પ્રત્યેક એ એ જ જીવાશ છે તેમાં પ્રત્યેકની કાયસ્થિતિ અસંખ્યકાળ ચક્ર છે. ને સાધારણની કાયસ્થિતિ રા પુ॰પરા છે, માટે પૃથ્વીકાય આદિ કાઈપણ પ્રત્યેક જીવના પ્રત્યેકપણાનુ' અન્તર સાધારણની કાયસ્થિતિથી જ અની શકે છે. ા૨પા
અવતરળઃ— સામાન્ય વનસ્પતિમાં સાધારણ વનસ્પતિનુ' ને પ્રત્યેક વનસ્પતિનું એ એનુ' અન્તર કહીને હવે સાધારણવનસ્પતિમાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ ને બાદર સાધારણ વનસ્પતિ એ એ વિશેષ ભેદ છે તેનુ' તથા સામાન્ય વનસ્પતિનુ અન્તર, તેમજ તિય"ચગતિ નપુંસકવેદ ને અસજ્ઞીનું પણ અન્તર કહે છે—
बायरसुहुमनिओया, हरियत्ति असंखया भवे लोगा । उयहीण सयपुहुत्तं, तिरियनपुंसे असण्णीय || २५३ ||
ગાથાર્થ:—માદરનિગાદનુ સૂક્ષ્મનિગેાદનું અને વનસ્પતિનુ એ ત્રણેનુ નૃદુ હૃદ અન્તર અસંખ્યાતલેાકાકાશ જેટલુ છે, તથા તિય "ચગતિનુ" નપુંસકવેદનું ને અસજ્ઞીનું અન્તર શતપૃથકત્વ સાગરાપમ જેટલુ છે,
આવાર્થ:—સૂક્ષ્મનિગેાદની કાયસ્થિતિ અસંખ્યકાળ ચક્ર પ્રમાણુ છે એટલુંજ નહિ પરન્તુ સુ॰નિગાદપૃથ્વી–જળ–અગ્નિ— વાયુ-પ્રત્યેક વનસ્પતિ ને ત્રસ એ સાતેની એકત્ર કાયસ્થિતિ પણ સખ્યલેાકાકાશના આકાશપ્રદેશ જેટલા અસંખ્યકાળ ચક્ર પ્રમાણુ છે, તેથી ચારનિોયના ( આદર સાધારણ વનસ્પતિના) એક જીવ બાદનિગેાદમાંથી નિકળી ઉત્કૃષ્ટથી સૂક્ષ્મવનસ્પત્યાદિમાં એટલા કાળ સુધી ભવભ્રમણ કરીને પુન: માઇનિંગેાદમાં જ આવે છે તેથી ખાદરનગાનનું ઉત્કૃષ્ટ અન્તર અસખ્યલેાકતુલ્ય અસખ્યકાળચક્ર જેટલુ છે.
તથા ખાદરનિગેાદ આદિ સાત જીવરાશિની એકત્રકાયસ્થિતિ પણ અસંખ્ય લેાકાકાશના પ્રદેશતુલ્ય અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે