SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ વીવ ક્ષમા II૬૬૨| गुणस्थान अन्तर રહીને અન્તમુહત્ત માત્ર મિશ્ર સમ્યકત્વ પામીને મિશ્રદષ્ટિ થાય, ત્યારબાદ મિશ્રી પુનઃ સમ્યગ્દષ્ટિ થઈને પુનઃ ૬૬ સાગરોપમ | સુધી સમ્યગ્દષ્ટિ પણે રહી ત્યારબાદ મુક્તિ માં જાય અથવા તે મિથ્યાત્વ પામે, જેથી એ રીતે મધ્યવતિ મિશ્રના અન્તમુહૂત્ત વડે અધિક બે છાસઠ સાગરોપમ એટલે મિથ્યાત્વને અન્તરકાળ થયે. એ પ્રમાણે કમપ્રકૃતિ ચૂર્ણિમાં ને શ્રી પંચસંગ્રહ વૃત્તિમાં કહ્યું છે. એ કામ ગથિક અભિપ્રાય થશે. અને સિદ્ધાન્તના અભિપ્રાયથી વિચારીએ તે સમ્યગ્દષ્ટિ જીવ મિશ્ર સમ્યકત્વ ન પામે એમ કહ્યું છે, જેથી અન્વ + અધિક બે છાસઠ નહિ પરંતુ સંપૂર્ણ બે છાસઠ સાગરોપમ અખ્તરકાળ થાય છે. પુનઃ અન્યઆચાર્યો તે અન્તર્મુત્ત ન્યૂન બે છાસઠ સાગરોપમ અખ્તરકાળ કહે છે તેને અયુક્ત જ લાગે છે. કારણ કે કઈ રીતે ગ્રન્થાન્તરો સાથે સંબંધવાળે નથી. તથા સમ્યકત્વાનુગત ગુણસ્થાને તે ૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧ એ ૮ ગુણસ્થાને ને પ્રત્યેકને અન્તકાળ દેશના અર્ધ પુદુગલપરાવત’ જેટલા અનન્તકાળ પ્રમાણ છે. કારણકે એ ગુણસ્થાનવતી જી સમ્યકત્વાદિકથી પતિત થઈને અત્યંત ઘેર આશાતના કરીને મહારંભી મહાપરિગ્રહ થઈ એટલા અનન્તકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરીને ત્યારબાદ પ્રથમ પામેલા સમ્યકત્વના |* પ્રભાવમાત્રથી જ અનુક્રમે ઉચતર દશા પ્રાપ્ત કરો પુનઃ સમ્યકત્વાદિ ગુણસ્થાને અવશ્ય પ્રાપ્ત કરીને સિદ્ધિગતિમાં જ જાય છે. * અહિ એક અન્તર્મ માત્રને માટે અન્ય આચાર્યને મતાન્તર કહ્યો, તથા સિદ્ધાન્તને મત પણ દર્શાવ્યા, પરંતુ એ અનમું અધિક બે છાસઠ વા પૂર્ણ બે છાસઠ સાગરોપમત કેવળ દેવભવની અપેક્ષાએ જ છે, કારણ કે ૩૩ સાગરેપમના બે ભવ અનુત્તરના અને ૨૨ સાગરેપમ વાળા ક ભા અમ્યુક૯પના કરવાથી બે છાસઠ સાગરોપમ દેવભવમાં થાય છે, અને તાવિક રીતેતે વચ્ચે વચ્ચે પ્રાપ્ત થતા મનુષ્યભવ પણ Kા સમ્યકત્વયુકત હોવાથી મનુષ્યના જે ૫-૭ ભવ પૂર્વોડ વર્ષાયુવાળા થાય છે તે ગણવાથી પૂર્વક પૃથકવાધિક બે છાસા સાગરોપમ જેટ IR સમ્યક્ત્વને ઉત્કૃષ્ટ કાળ છે, જેથી મિથ્યાત્વને ઉષ્ટ અન્તરકાળ ૫ણુ પૂર્વદોડ પૃથવાધિક બે છાસઠ સાગર એટલે જાણુ.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy